Too Hot: સની લિયોનીના 10 બેસ્ટ મેગેઝિન કવર્સ
સની લિયોની છે બોલીવૂડની બ્યૂટીફૂલ અને સૌથી હોટેસ્ટ અભિનેત્રી. ત્યારે આ હોટ અભિનેત્રીના 10 સૌથી બેસ્ટ મેગેઝિન કવર્સની ખાસ તસવીરો આજે અમે તમારા માટે લઇને આવ્યા છીએ.
બીગ બોસ કાર્યક્રમથી જો કોઇને સૌથી વધુ ફાયદો થયો હોય તો તે છે સની લિયોની. આ શો તેની નામ અને ઓળખ આપી તે પછી તેના ફિલ્મ કેરિયર જાણે પાંખો મળી ગઇ. જીસ્મ 2 અને રાગીની એમએમએસ 2 જેવી ફિલ્મોએ સની લિયોનીને બોલીવૂડની હોટ અને બોલ્ડ અભિનેત્રી બનાવી દીધી છે.
વળી સની લિયોની અત્યાર સુધી અનેક મેગેઝિનના કવર પેઝ પર પણ ચમકી ચૂકી છે. ત્યારે સની લિયોનીના 10 બેસ્ટ મેગેઝિન કવર્સ આજે અમે તમારી માટે લઇને આવ્યા છીએ. તો જુઓ આ ખાસ તસવીરો આ ફોટોસ્લાઇડરમાં...

CineBlitz
સની લિયોની સૌથી પહેલા તેની ફિલ્મ જીસ્મ 2ના પ્રમોશન માટે સીનેબ્લીટ્ઝના કવર પેઝ પર ચમકી હતી.

મેનડેટ
ત્યાર બાદ સનીએ મેનડેટ નામના મેગેઝિન પર તેના પતિ જોડે આ હોટ ફોટો પડાવ્યો હતો.

ફ્યૂઝન
તો ફ્યૂઝનના કવર પેઝ માટે સનીએ કંઇ આ રીતે પોઝ આપ્યો હતો.

મેક્સિમ
તો મેક્સિમ નામના મેગેઝિન માટે બ્લેક બિકનીમાં સની લિયોનીએ તેના બોલ્ડ અને બ્યૂટીફૂલ અવતારને બતાવ્યો હતો.

ઇન્ડિયા ટૂડે
એટલું જ નહીં સની લિયોની ભારતના જાણીતા મેગેઝિન ઇન્ડિયા ટૂઝેના કવર પેઝ પર પણ ચમકી ચૂકી છે.

પર્ફોર્મન્સ
તો કાર અને ઓટા માટે લખતા જાણીતા મેગેઝિન પર્ફોર્મન્સ માટે સની લિયોનીએ આ સિલ્વર બિકનીમાં પોતાની કામણગારી કાયાને બતાવી હતી.

ફિલ્મફેર
તો ફિલ્મફેરના મેગેઝિન કવર પર પણ સની લિયોની ચમકી ચૂકી છે.

મેનડેટ
તો મેનડેટના કવરપેઝ પર સનીએ તેના બોલ્ડ અંદાજને કંઇક આ રીતે બતાવ્યો હતો.

વુમન એરા
તો મહિલાઓના મેગેઝિન વુમન એરા માટે પણ સની લિયોનીએ આ ક્યૂટ ફોટો પડાવ્યો હતો.

FHM
તો વળી એફએચએમના કવરપેઝ માટે સની લિયોનીએ આ મદમસ્ત ફોટો પડાવ્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
