Pics: અનુષ્કાથી લઇને નરગિસ માણી રહી છે ક્રિસમસની રજાઓ
બોલીવૂડ સેલેબ્રિટી આખું વર્ષ તેમના ફિલ્મોના શૂટિંગ અને પ્રમોશનમાં વ્યસ્ત હોય છે. અને તેમને રજાઓ માણવાનો અને પરિવાર સાથે સમય વીતાવાનો સમય માંડ માંડ જ મળતો હોય છે પણ તેમ છતાં દિવાળી અને ન્યૂયર બે તેવી વસ્તુઓ છે જેમાં બોલીવૂડના આ સેલેબ્રિટી કોઇને કોઇ રીતે પોતાનું કામ છોડીને થોડી ધણી જ સહી પણ ઉસ્તવની ઉજવણી કરી જ લેતા હોય છે.
ત્યારે આજે અમે તમને ક્રિસમસની ઉજવણીની મઝા માણી રહેલા બોલીવૂડ સેલેબ્રીટીની કેટલીક ખાસ તસવીરો બતાવાના છીએ. તો પછી જુઓ નીચેનો આ ફોટોસ્લાઇડર અને જાણો બોલીવૂડના આ સેલેબ્રીટી હાલ દુનિયાના કયા ખૂણામાં બેસીને કેવી રીતે માણી રહ્યા ક્રિસમસની રજાઓ તે જુઓ નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

લીઝા હેયડન
લીઝા હેયડન ક્રિસમસ ટ્રીની બાજુમાં ઊભા રહીને આ પોઝ આપ્યો હતો. તેણે સોશ્યલ મીડિયા પર તેના ફેન્સને મેરી ક્રિસમસ કહ્યું હતું.

નરગિસ અને સિદ્ધાર્થ
ઇટ્સ સરપ્રાઇઝ પણ નરગિસના સિક્રેટ સાંતા બન્યા હતા સિદ્ધાર્થ અને આ ક્રિસમસમાં તે એક બીજાની સાથે જોવા મળ્યા હતા.

બેબો, સલમાન, સૈફ
ક્રિસમસની રજામાં કરિના કપૂર, સલમાન ખાન, અર્મિતા અરોરા, સૈફ અલી ખાન અને કરિશ્મા કપૂર સાથે હતા. તેમણે પોતાના આ ફોટો સોશ્યલ મીડિયા પર મૂક્યો હતો.

સની લિયોની
સની લિયોનીએ તેના પતિ ડેનિયલ જોડે ક્રિસમસની રજાઓ માણતી જોવા મળી હતી. તેણે પણ તેના ફેન્સને મેરી ક્રિસમસ કહ્યું હતું.

અનુષ્કા શર્મા
અનુષ્કા શર્મા હાલ ઓસ્ટ્રેલિયામાં તેના ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. પણ તેણે પણ આ નો મેકઅપ ફોટો સોશ્યલ મીડિયા પર રિલિઝ કર્યો હતો.

આલિયા ભટ્ટ
આલિયા ભટ્ટએ આ ક્રિસમસ તેની મમ્મીના હાથની બનેલી યમ્મી રેસેપી ખાઇને માણી હતી. અને લાલ ડ્રેસમાં તેની માતા સાથે ફોટો પણ પોસ્ટ કર્યો હતો.

મલ્લિકા અરોરા ખાન
મલ્લિકા અરોરા ખાન પણ તેના બાળકો સાથે ક્રિસમસ ટ્રીને શણગારતી અને તેની સાથે ફોટો પડવાતી જોવા મળી હતી.

ટ્વિકલ ખન્ના
ટ્વિકલ ખન્ના કહ્યું પોતાની ક્રિસમસ ગ્રીફ્ટ બતાવીને કહ્યું તેના ફેન્સને મેરી ક્રિસમસ કહ્યું હતું.

સોનાક્ષી સિંહા
તો સોનાક્ષી સિંહાએ પણ પોતાના ફેન્સને કંઇક આ રીતે મેરી ક્રિસમસ કહ્યું હતું.

મલ્લિકા અરોરા ખાન
મલ્લિકાએ ક્રિસમસ મોર્નિંગનો આ સુંદર ફોટો મૂક્યો હતો. અને કહ્યું હતું કે તે ગ્રીફ્ટ ઓપન કરવા કરવા માટે બેકકરાર છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
