પિતાની 30 વર્ષોની સ્ટ્રગલ છતાં સ્ટારકિડ્ઝે કરવી પડે છે બમણી મહેનત
જેકી શ્રોફના દીકરા ટાઈગર શ્રોફનુ નેપોટિઝમ પર નિવેદન સામે આવ્યુ છે.
સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ સતત નેપોટિઝ્મની ચર્ચા વધી ગઈ છે. સાથે જ આઉટસાઈડર બનેલા ઈનસાઈડર વિશે પણ સ્ટાર્સ અને પ્રશંસકો વચ્ચે પણ ગરમાગરમી જોવા મળી રહી છે. આ દરમિયાન જેકી શ્રોફના દીકરા ટાઈગર શ્રોફનુ નેપોટિઝમ પર નિવેદન સામે આવ્યુ છે. મીડિયા સાથે વાતચતમાં ટાઈગર શ્રોફે કહ્યુ કે ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો માટે આ મુસાફરી સરળ નથી. ટાઈગર શ્રોફે મીડિયા સાથે વાતચીતમાં કહ્યુ કે સ્ટારકિડ્ઝ માટે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં રહેવુ સરળ નથી હરોતુ. તેમને પર હંમેશા એ દબાણ રહે છે કે કેવી રીતે ઈન્ડસ્ટ્રીમાં ખુદને સાબિત કરે. ટાઈગરે કહ્યુ કે મારા પર હંમેશાથી એ પ્રેશર હોય છે કે હું મારા પિતાથી સારુ કામ કરુ. સતત આ રીતનુ દબાણ રહે છે. તમને જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદથી સતત સોશિયલ મીડિયા પર સ્ટારકિડ્ઝ માટે ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. કરણ જોહર, આલિયા ભટ્ટ, મહેશ ભટ્ટ, સોનાક્ષી સિન્હા અને સોનમ કપૂર, સૂરજ પંચોલી માટે તમામ સ્ટાર્સને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. એવામાં ટાઈગર શ્રોફનુ નિવેદન નેપોટિઝમ પર સામે આવ્યુ.

સ્ટારકિડ્ઝને કરવી પડે છે બમણી મહેનત
ટાઈગરે ન્યૂઝ એજન્સી સાથે વાતચીતમાં કહ્યુ કે ખુદને સાબિત કરવા માટે સ્ટારકિડ્ઝને બમણી મહેનત કરવી પડે છે. મે ખુદને પિતાની ઈમેજમાંથી કાઢીને પોતાની ઈમેજ બનાવી છે. ટાઈગરે કહ્યુ કે પિતા જેકી શ્રોફે 30 વર્ષનના લાંબા કરિયરમાં સફળતા અને નિષ્ફળતા બધુ જોયુ છે. તેમણે ખૂબ મહેનત કરી છે. આ જ કારણ છે કે પિતાએ સતત મને પ્રોટેક્ટ કર્યો છે અને મને મજબૂત બનાવ્યો છે.

સ્ટાર્સ પર સાધવામાં આવી રહ્યુ છે નિશાન
સલમાન ખાન, કરણ જોહરથી લઈને મહેશ ભટ્ટ જેવા સ્ટાર્સ પર પ્રશંકરોએ નેપોટિઝમનો આરોપ લગાવ્યો. ફિલ્મ સ્ટાર્સ પર નિશાન સાધ્યુ કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં માત્ર નેપોટિઝમ જ નહિ પરંતુ માફિયાગિરી પણ છે. જેના કારણે આઉટસાઈડર્સને ખાસ મુશેકેલીઓનો સામનો કરવો પડે છે.

સ્ટાર્સે છોડ્યુ સોશિયલ મીડિયા
સોનાક્ષી સિન્હા ઉપરાંત ઘણા બૉલિવુડ સ્ટાર્સે ટ્રોલિંગથી ત્રસ્ત થઈને ટ્વિટર ડિલીટ કરી દીધુ છે. વળી, સોનમ કપૂર, રિયા ચક્રવર્તીથી લઈને કરણ જોહરે કમેન્ટ બોક્સ બંધ કરી દીધુ.
ચીનમાં એક નવી મહામારીએ દીધી દસ્તક, કોરોના વાયરસની જેમ માનવીમાં ફેલાવાનુ જોખમ
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
