ટાઇગર શ્રોફે દિશા પટાની સાથે બર્થ ડે ઉજવ્યો, શાનદાર ડિનર ડેટ
ટાઇગર શ્રોફે ગઈ કાલે પોતાનો 29 મોં બર્થ ડે ઉજવ્યો. આ અવસરે તેમના ફેન્સ તેમને જન્મદિવસની શુભકામનાઓ આપી રહ્યા હતા.
ટાઇગર શ્રોફે ગઈ કાલે પોતાનો 29 મોં બર્થ ડે ઉજવ્યો. આ અવસરે તેમના ફેન્સ તેમને જન્મદિવસની શુભકામનાઓ આપી રહ્યા હતા. આ અવસરે ટાઇગર શ્રોફ પોતાની લેડી લવ દિશા પટાની સાથે ડિનર ડેટ પર જોવા મળ્યા. આ બંનેની ફોટો સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે. દિશા અને ટાઇગર આ ફોટોમાં ખુબ જ ખુશ જોવા મળી રહ્યા છે. તેમની તસવીરો પર એક નજર કરો...
આ પણ વાંચો: દિશા પટાનીએ ઈન્સ્ટાગ્રામ પર કરી એવી ભૂલ, યૂઝર્સ બોલ્યા- મગજ હોવો જોઈએ

ટાઇગર શ્રોફ
ટાઇગર શ્રોફ ગઈ કાલે પોતાનો 29 મોં બર્થ ડે ઉજવી રહ્યા હતા. તેમની આ તસવીરો સામે આવ્યા પછી ફેન્સ તેમને જોવા માટે પાગલ છે.

દિશા પટાની
ગઈ કાલે રાત્રે ટાઇગર શ્રોફ સાથે ડિનર ડેટ પર પહોંચેલી દિશા પટાની. તેને કેમેરાથી બચવાનો ઘણૉ પ્રયાસ કર્યો હતો.

આ લૂકમાં જોવા મળ્યા ટાઇગર
ટાઇગર શ્રોફ કંઈક આવા લૂકમાં જોવા મળ્યા હતા. તેમને ફેન્સે ઘેરી લીધા. ઘણા સમય સુધી તેઓ તેમની સાથે વાતો કરતા રહ્યા.

દિશા પટાની ખુશ
દિશા પટાની પણ ઘણી ખુશ જોવા મળી હતી. તેમને પણ ફેન્સ સાથે વાતચીત કરી.

બાગી 2 ફિલ્મમાં ધમાકો
બંનેની જોડી બાગી 2 ફિલ્મમાં જોવા મળી હતી. તેમની જોડી ફેન્સને પણ ખુબ પસંદ આવી હતી.

ધમાકેદાર જોડી
ટાઇગર અને દિશા ઘણા સમયથી સાથે જોવા મળી રહ્યા છે. પરંતુ બંનેએ પોતાના રિલેશન અંગે ક્યારેય પણ વાત નથી કરી. હાલમાં આ ફોટો જોઈને તમને તેમની બોન્ડિંગ વિશે અંદાઝો લગાવી શકો છો.












Click it and Unblock the Notifications
