દિશા પટ્ટણી અને ટાઈગર શ્રોફના બ્રેકઅપને લઈને ટાઈગરની માંનો ખુલાસો, જાણો શું કહ્યું?
એક સમયનું બોલ્ડ કપલ દિશા પટ્ટણી અને ટાઈગર શ્રોફનું બ્રેકઅપ થઈ ગયુ છે. ટાઈગર શ્રોફ દિશા પટ્ટણીને છ વર્ષથી ડેટ કરી રહ્યો હતો. હવે આ મુદ્દે ટાઈગર શ્રોફની માતા આયેશા શ્રોફે ખુલાસો કર્યો છે.
ટાઈગર શ્રોફ અને દિશા પટ્ટણીના બ્રેકઅપના સમાચારો આપ્યા તો ફેન્સ તેના પર વિશ્વાસ કરવા તૈયાર નહોતા. ફેન્સને લાગતું હશે કે બંને લગ્ન કરી લેશે. જો કે દિશા અને ટાઈગરે આ સંબંધને ક્યારેય ઓફિશિયલ કર્યો નહોતો. હવે ટાઈગરની માતા આયેશા શ્રોફે તેમના સંબંધો અંગે મૌન તોડ્યું છે.

એક ઇન્ટરવ્યુમાં ટાઇગર શ્રોફની માતા આયેશા શ્રોફે દિશા અને ટાઇગરની ડેટિંગની અફવાઓ પર પ્રતિક્રિયા આપતા કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. આયેશા શ્રોફે કહ્યું કે, ટાઈગર અને દિશાએ ક્યારેય એકબીજાને ડેટ કર્યા નથી, તે બેસ્ટ ફ્રેન્ડ છે અને હજુ પણ મિત્રો છે. આયેશા શ્રોફે બંનેના સંબંધો અને બ્રેકઅપને માત્ર અફવા ગણાવી.
આયેશા શ્રોફના જવાબ બાદ પણ ફેન્સના મનમાં ઘણા સવાલ છે. જો બંન્ને વચ્ચે રિલેશન નહોતા તો બ્રેકઅપની અફવાઓ પછી તે કેમ ક્યારેય સાથે જોવા ન મળ્યા? જો કે દિશા અને ટાઈગરની બહેન કૃષ્ણા શ્રોફ વચ્ચે ખૂબ જ સારું બોન્ડિંગ છે. બંને ઘણી વખત સાથે જોવા મળી છે.
અહીં તમને જણાવી દઈએ કે, દિશા અને ટાઈગર શ્રોફ છેલ્લા 6 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. સુત્રો અનુસાર, દિશા પટ્ટણીએ ટાઈગરને લગ્ન માટે કહેતા ટાઈગરે લગ્ન કરવાની ના પાડી હતી. જે બાદ દિશા પટ્ટણીએ સંબંધને ખતમ કરવાનો નિર્ણય લીધો. હાલ બંને સારા મિત્રો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
