ગંભીર બિમારીથી પીડાઈ રહ્યા છે આ સ્ટાર, હવે જોડાયુ વધુ એક નામ!
તારક મહેતા ફેમ દિશા વાકાણીને લઈને હવે અહેવાલો આવી રહ્યાં છે કે દિશા વાકાણીને ગળાનું કેન્સર છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ કારણોસર દિશા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં કમબેક નથી કરી રહી.
તારક મહેતા ફેમ દિશા વાકાણીને લઈને હવે અહેવાલો આવી રહ્યાં છે કે દિશા વાકાણીને ગળાનું કેન્સર છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ કારણોસર દિશા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં કમબેક નથી કરી રહી. જો કે આ સમાચારની હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. આ પહેલીવાર નથી કે કોઈ મોટા અભિનેતાને ગંભીર બીમારી થઈ હોય, એવા ઘણા મોટા સ્ટાર્સ છે જેઓ ગંભીર બીમારીથી પીડિત છે.

ઘનશ્યામ નાયક
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં નટ્ટુ કાકાનું પાત્ર ભજવનાર અભિનેતા ઘનશ્યામ નાયકનું કેન્સરને કારણે વર્ષ 2021માં નિધન થયું હતું.

આશિષ રોય
સસુરાલ સિમર કામાં જોવા મળેલા ફેમસ ટીવી એક્ટર આશિષ રોયનું 2019માં કિડની ફેલ થવાને કારણે નિધન થયું હતું. આશિષ લાંબા સમયથી કિડનીની સમસ્યા સામે ઝઝૂમી રહ્યા હતો.

અનુપમ શ્યામ
સ્ટાર પ્લસના પ્રખ્યાત શો પ્રતિજ્ઞામાં ઠાકુર સજ્જન સિંહનું પાત્ર ભજવનાર અભિનેતા અનુપમ શ્યામનું વર્ષ 2021માં નિધન થયું હતું. રિપોર્ટ્સ અનુસાર અનુપમ શ્યામ કિડનીની બીમારીથી પીડિત હતા.

દેવોલિના ભટ્ટાચાર્જી
અભિનેત્રી દેવોલિના ભટ્ટાચાર્જી પણ ગંભીર બીમારીથી પીડિત છે. દેવોલીનાને કરોડરજ્જુની સમસ્યા છે, જેના માટે તેણે સર્જરી પણ કરાવી છે.

સુમોના ચક્રવર્તી
ધ કપિલ શર્મા શોની અભિનેત્રી સુમોના ચક્રવર્તી ગર્ભાશયની બીમારી એન્ડોમેટ્રિઓસિસની સમસ્યા સામે ઝઝૂમી રહી છે. આ રોગથી પીડિત મહિલાઓને ગર્ભધારણ કરવામાં મુશ્કેલી પડે છે.

દીપિકા કક્કર
અભિનેત્રી દીપિકા કક્કર PCOS થી પીડિત છે. આ જાણકારી ખુદ અભિનેત્રીએ એક ઈન્ટરવ્યુમાં આપી હતી.

અભિનવ શુક્લ
બિગ બોસ 14માં જોવા મળેલા એક્ટર અભિનવ શુક્લા બોર્ડરલાઈન ડિસ્લેક્સિયાથી પીડિત હતા. આ માહિતી તેણે પોતે જ શોમાં આપી હતી.

દિશા વાકાણી
તાજેતરમાં જ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેનનો રોલ કરનાર અભિનેત્રી દિશા વાકાણી વિશે ખુલાસો થયો છે કે અભિનેત્રીને ગળાનું કેન્સર છે. જો કે, હાલમાં જ દિલીપ જોશીએ આ સમાચાર પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ માત્ર અફવા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
