આ છે ‘ધડક ગર્લ” જાનવી કપૂરની આગામી ફિલ્મ
જાનવી કપૂરની આગામી ફિલ્મ વિશે પણ ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. જાણવા મળ્યું છે કે જાનવી કપૂર એક ફિલ્મ કરવા જઈ રહી છે જે સાઉથની રિમેક છે.
અભિનેત્રી જાનવી કપૂર તેના અભિનય સાથે સાથે દમદાર ડાન્સ માટે જાણીતી છે. સતત પોતાના ગ્લેમરસ લુકથી ચાહકોને પોતાના તરફ ખેંચી રહી છે. કોરોનાની બીજી લહેર બાદ સતત ફિલ્મોના સમાચાર આવી રહ્યા છે ત્યારે જાનવી કપૂરની આગામી ફિલ્મ વિશે પણ ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. જાણવા મળ્યું છે કે જાનવી કપૂર એક ફિલ્મ કરવા જઈ રહી છે જે સાઉથની રિમેક છે.

આ ફિલ્મનું નામ હેલેન બતાવાઈ રહ્યુ છે. નોંધપાત્ર વાત એ છે કે, આ એક મલયાલમ ફિલ્મ છે જેની સાથે જાનવીનું નામ સતત જોડાઈ રહ્યુ છે. અહેવાલો છે કે જો કોરોનાની બીજી લહેર ન આવી હોત તો જાનવી કપૂરે આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું હોત.
આ ફિલ્મ માટે લગભગ બધું નક્કી થઈ ચુક્યુ છે. તેનું શૂટિંગ ઘણી બધી જગ્યાઓએ કરવામાં આવવાનું હતું. આ ફિલ્મ જૂનમાં શરૂ થવાની હતી પરંતુ મુસાફરી પરના પ્રતિબંધોને કારણે શરૂ થઈ શક્યુ નથી.
અભિનેત્રી જાનવી કપૂર છેલ્લે રુહી ફિલ્મમાં જોવા મળી હતી. આ ફિલ્મે કોઈ નોંધપાત્ર કમાણી કરી નહોતી. આ ફિલ્મ વિશે ઘણી રીતે વાતો વચ્ચે લોકોને જાનવી કપૂરની એક્ટિંગ ખૂબ પસંદ પડી હતી. આ આ ફિલ્મનાં બધા ગીતો સુપરહિટ છે. ફિલ્મમાં તેની સાથે રાજકુમાર રાવ જોવા મળ્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
