લાઈમ રહેવા નવા નવા ગતકડા કરતા રહે છે આ બોલિવૂડ સ્ટાર, ફૂટેજના ભુખ્યા હોનાનો લાગી ચુક્યો છે આરોપ
બોલિવૂડ સ્ટાર તેના વિવાદોને લઈને ચર્ચામાં રહે છે. ઘણા બોલિવૂડ સ્ટાર ચર્ચામાં રહેવા માટે વિવાદોમાં રહે છે.
બોલિવૂડની દુનિયા રંગીન દુનિયા છે. અહીં સ્ટાર્સ છવાયેલા રહેવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. બોલિવૂડ સ્ટાર્સને લોકો વચ્ચે રહેવુ ગમે છે અને આના માટે તે સતત નવા નવા પ્રયાસો કરતા રહે છે. જો કે ઘણા બોલિવૂડ સ્ટાર એવા પણ જે ચર્ચામાં રહેવા માટે નવા નવા ગતકડા કરતા રહે છે. આજે આપણે એવા સ્ટારની વાત કરવાના છીએ જે લાઈમલાઈટમાં રહેવા માટે વિવાદો પણ ઉભા કરે છે.

ઉર્વશી રૌતેલા
અભિનેત્રી ઉર્વશી રૌતેલા પર પણ વિવાદોથી લાઈમ લાઈટમાં રહેવાનો આરોપ લાગી ચુક્યો છે. હાલમાં જ રૂષભ પંત સાથેના વિવાદ વખતે તેની પોસ્ટ પર યુઝર્સે આ પ્રતિક્રિયા આપી હતી. ઉર્વશીની તમામ પોસ્ટને ચર્ચામાં રહેવા માટે કરાઈ હોવાનું જણાવ્યુ હતું.

મલાઈકા અરોરા
મલાઈકા અરોરા બોલિવૂડની સોશિયલ મીડિયા ક્વિન છે. તે રોજ તેના ગ્લેમરસ આઉટફિટ માટે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. જો કે તે તેની ચાલને લઈને પણ ટ્રોલ થતી રહે છે. ટ્રોલ્સ એવો પણ આરોપ લગાવે છે કે, મલાઈકા ચર્ચામાં રહેવા માટે આવી રીતે ચાલે છે.

ઉર્ફી જાવેદ
અભિનેત્રી ઉર્ફી જાવેદ તેના આ દિવસોમાં તેની વિચિત્ર ફેશન માટે ચર્ચામાં રહે છે. ઉર્ફી સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહેવા માટે આવા ગતકડા કરતી રહે છે. યુઝર્સ તેની આવી હરકતો માટે તેને સતત ટ્રોલ્સ પણ કરતા રહે છે.

રાખી સાવંત
રાખી સાવંત બોલિવૂડની વિવાદ ક્વિન છે. તેના પર આરોપ છે કે તે ફેમ મેળવવા માટે નવા નવા ગતકડા કરતી રહે છે. ભાગ્યે જ કોઈ એવો દિવસ હવે જ્યારે તે વિવાદોમાં ન રહી હોય. હાલમાં જ આદિલ સાથેના અફેરને લઈને પણ તેના પર આવો જ આરોપ લાગ્યો હતો.

શર્લિન ચોપરા
શર્લિન ચોપરા તેની બોલ્ડનેસ માટે વિવાદોમાં રહે છે. જો કે આ સિવાય પણ તે સતત વિવાદોમાં રહે છે. હાલમાં જ તેને રાખી સાવંત સાથે મોટો વિવાદ કર્યો હતો. આ વખતે પણ આરોપ લાગ્યો હતો કે તે ચર્ચામાં રહેવા આવુ કરી રહી છે.

અંકિતા લોખંડે
અંકિલા લોખંડે પણ આરોપ લાગ્યો હતો કે તે ચર્ચામાં રહેવા માટે રિયા ચક્રવર્તી પર સવાલ ઉઠાવી રહી છે. આ આરોપ શિબાની ડાંડેકરે લગાવ્યો હતો. અંકિતાએ આ આરોપોના જવાબમાં મોટો વિવાદ છેડ્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
