આ TV હસીનાઓને ઇન્ટીમેટ સીન આપવામાં કોઈ શરમ નથી, બોલ્ડ સીન આપીને ફેન્સનો પરસેવો છોડાવી ચુકી છે
બોલિવૂડ સાથે સાથે ટીવીની દુનિયામાં ઇન્ટીમેટ સીન હવે સામાન્ય થઈ ગયા છે. એક સમયે ગંદા ગણાતા ઇન્ટીમેટ સીન આપવામાં હવે ટીવીની હસીનાઓ પણ પાછળ નથી. બોલિવૂડની ઘણી હસીનાઓ બિંદાસ્ત રીતે ઇન્ટીમેટ સીન આપે છે. હવે આ અભિનેત્રીઓએ સાબિત કરી દીધુ છે કે તેમને બોલ્ડ સીન આપવામાં કોઈ શરમ નથી. આ લિસ્ટમાં નિયા શર્માથી લઈને હિના ખાન સુધીના નામ સામેલ છે.

નિયા શર્મા
સોશિયલ મીડિયા પર પોતાના બોલ્ડ અવતારથી છવાયેલી રહેતી નિયા શર્મા બિંદાસ્ત અભિનેત્રી છે. નિયા શર્માએ ટીવી સિરિયલોમાં ઘણી વખત બોલ્ડ સીન આપ્યા છે. નિયા તેના બોલ્ડ અવતાર માટે ટ્રોલ્સના નિશાને રહે છે.

હિના ખાન
ટીવીની દુુનિયાની બોલ્ડ અને બિંદાસ્ત અભિનેત્રી હિના ખાન તેના સોશિયલ મીડિયાથી આગ લગાવતી રહે છે. હિના ખાન વેબ સીરિઝમાં પણ જોવા મળી છે. અહીં તેને ઘણા ઈન્ટીમેટ સીન આપ્યા છે.

શિવાંગી જોશી
ટીવીની જાણીતી અભિનેત્રી શિવાંગી જોશીએ હાલમાં જ નિવેદન આપ્યુ છે કે તેને ઇન્ટીમેટ સીન આપવામાં કોઈ સંકોચ નથી. શિવાંગી જોશી આગામી દિવસોમાં ટીવી સિરિયલ બેકાબૂમાં જોવા મળશે.

બરખા બિષ્ટ
બરખા બિષ્ટ ટીવીની દુનિયાની જાણીતી અભિનેત્રી છે અને ઘણી ટીવી સિરિયલોમાં જોવા મળી છે. બરખા બિષ્ટે ટીવી સિરિયલ નામકરણમાં ઘણા બોલ્ડ સીન આપ્યા છે. તેને બોલ્ડ સીન આપવામાં કોઈ સંકોચ નથી.

સંજીદા શેખ
સંજીદા શેખ ટીવીની ખૂબસૂરત અભિનેત્રીઓની એક છે. સંજીદા શેખ વેબ સીરિઝમાં પણ જોવા મળી છે. સંજીદાએ વેબ સીરિઝ ગહેરાઈયામાં ઘણા ઈન્ટીમેટ સીન આપ્યા છે.

સુરભી જ્યોતિ
સુરભી જ્યોતિની સોશિયલ મીડિયા પર મોટી ફેન ફોલોઈંગ છે. વેબ સીરિઝ તનહાઈયાંમાં જોવા મળેલી સુરભી જ્યોતિ બોલ્ડ અભિનેત્રી છે. સુરભી જ્યોતિએ સીરિઝમાં બરુણ સોબ્તી સાથે ઈન્ટીમેટ સીન આપ્યા હતા.

ત્રિધા ચૌધરી
આશ્રમ વેબ સીરિઝમાં બાબ નિરાલા સાથે રોમાન્સ કરતી જોવા મળતી ત્રિધા ચૌધરી પણ બોલ્ડ અભિનેત્રી છે. આશ્રમમાં ત્રિધા ચૌધરીએ બોબી દેઓલ ઘણા રોમેન્ટિક સીન આપ્યા છે. ત્રિધા ચૌધરી આ બાબતે પોતાના વિચારો પણ પ્રગટ કરી ચુકી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?









Click it and Unblock the Notifications
