2022માં બોલિવૂડમાં ચર્ચાઈ આ લવ સ્ટોરીઓ, કેટલાક તો છુપી રીતે ઈશ્ક લડાવી રહ્યા છે
બોલિવૂડ સ્ટાર તેની લવ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. 2022માં પણ આ બોલિવૂડ સિતારાઓ તેની લવ સ્ટોરીને લઈને છવાયેલા રહ્યા હતા.
બોલિવૂડ સ્ટાર તેની લવ સ્ટોરીને લઈને સતત ચર્ચામાં રહે છે. બોલિવૂડના ઘણા સ્ટાર ચુપકે ચુપકે ડેટ કરતા કેમેરામાં કેદ થાય છે. આજે આપણે બોલિવૂડની 2022માં ચર્ચાયેલી લવ સ્ટોરીની વાત કરવાના છીએ. આ સ્ટોરી આ વર્ષે ચર્ચામાં રહે છે.

શુભમન ગિલ - સારા અલી ખાન
આ વર્ષે સારા અલી ખાન અને ક્રિકેટર શુભમન ગિલ સાથે જોવા મળ્યા હતા. અહીંથી બન્ને ડેટ કરી રહ્યા હોવાના અહેવાલ છે. શુભમન ગિલે આ વાતને હવા આપી હતી.

દિશા પટણી - એલેક્ઝાન્ડર એલેક્સ ઈલિક
દિશા પટણી ટાઈગર શ્રોફ સાથે બ્રેકઅપ બાદ હવે એક નવા વ્યક્તિને ડેટ કરી રહી છે. આ દિવસોમાં દિશાનું નામ એલેક્ઝાન્ડર એલેક્સ ઈલિક સાથે જોડાઈ રહ્યું છે. બન્ને ઘણી વખત સાથે જોવા મળી રહ્યા છે. એલેક્ઝાન્ડર એલેક્સ ઈલિક તેનો જિમ ટ્રેનર છે.

સલમાન ખાન - પુજા હેગડે
આ દિવસોમાં સલમાન ખાન અને પુજા હેગડેની લવ સ્ટોરી બોલિવૂડમાં ચર્ચાઈ રહી છે. બન્ને આગામી ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનમાં સાથે જોવા મળવાના છે. હવે બન્ને સેટ પરથી ડેટ કરી રહ્યા હોવાના અહેવાલ છે.

સિદ્ધાંત ચતુર્વેદી - નવ્યા નવેલી નંદા
હાલ સિદ્ધાંત ચતુર્વેદી અને નવ્યા નવેલી નંદાને લઈને ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. સિદ્ધાંત ચતુર્વેદી અને નવ્યા નવેલી નંદા એકબીજાને ડેટ કરી રહ્યા હોવાના અહેવાલ છે. કરણ જોહરની બર્થડે પાર્ટીમાં બંને આગળ-પાછળ પહોંચ્યા હતા.

પ્રભાસ - કૃષિ સેનન
ભેડિયામાં જોવા મળેલી કૃતિ સેનન બાહુબલી ફેમ પ્રભાસને ડેટ કરી રહી હોવાના અહેવાલ છે. બન્ને આગામી ફિલ્મ આદિપૂરૂષમાં સાથે જોવા મળવાના છે. અહીંથી હવે બન્નેની લવ સ્ટોરી રંગ પકડી રહી છે.

રિયા ચક્રવતી - બંટી સજદેહ
સુશાંત સિંહ રાજપુતના મોત બાદ વિવાદોમાં આવેલી રિયા આ દિવસોમાં તેની લવ સ્ટોરીને લઈને ચર્ચામાં છે. રિયા ચક્રવર્તી આ દિવસોમાં બંટી સજદેહને ડેટ કરી રહી છે. જો કે હજુ બન્નેએ આ વાતને જાહેરમાં સ્વીકારી હતી.

કાર્તિક આર્યન - પશ્મિના રોશન
આ દિવસોમાં કાર્તિક આર્યનનું નામ ઋતિક રોશનની કઝિન પશ્મિના સાથે જોડાઈ રહ્યુ છે. બન્ને ઘણી વખત સાથે જોવા મળે છે. આ બન્નેએ પણ હજુ કોઈને જાણ કરી નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
