બોલિવૂડની આ ફેમસ અભિનેત્રીઓ ક્યારેક પૈસા માટે બી-ગ્રેડ ફિલ્મોમાં કામ કરતી હતી!
બોલિવૂડમાં લાંબા સ્ટ્રગલ બાદ અભિનેત્રીઓને સફળતા મળે છે. બોલિવૂડમાં ઘણી અભિનત્રીઓ એવી પણ છે કે જેને શરૂઆતના તબક્કામાં પૈસા માટે બી-ગ્રેડ ફિલ્મોમાં જોવા મળી હતી.
બોલિવૂડમાં લાંબા સ્ટ્રગલ બાદ અભિનેત્રીઓને સફળતા મળે છે. બોલિવૂડમાં ઘણી અભિનત્રીઓ એવી પણ છે કે જેને શરૂઆતના તબક્કામાં પૈસા માટે બી-ગ્રેડ ફિલ્મોમાં જોવા મળી હતી. આ અભિનેત્રીઓ આજે બોલિવૂડની જાણીતી સ્ટાર છે.

કેટરીના કૈફ
આજે બોલિવૂડની ટોચની અભિનેત્રી છે. તેણે પોતાના કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. પરંતુ કરિયરની શરૂઆતમાં કેટરીનાએ બી ગ્રેડ ફિલ્મ બૂમથી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને ગુલશન ગ્રોવર પણ હતા. ફિલ્મમાં કેટરીનાએ ગુલશન ગ્રોવર સાથે બોલ્ડ સીન્સ આપ્યા હતા.

મનીષા કોઈરાલા
90ના દાયકાની સૌથી સુંદર અને પ્રતિભાશાળી અભિનેત્રીઓમાંની એક હતી. પરંતુ શું તમે જાણો છો કે મનીષાએ બી ગ્રેડ ફિલ્મમાં પણ કામ કર્યું છે. મનીષાએ અ લિટલ લવ સ્ટોરી નામની બી ગ્રેડ ફિલ્મમાં કામ કર્યું હતું.

નેહા ધૂપિયા
નેહા ધૂપિયા બોલિવૂડની સ્ટાર અભિનેત્રી છે. પરંતુ તેણે પણ ક્યારેક શીશા જેવી બી ગ્રેડ ફિલ્મો કામ કર્યુ હતું.

પ્રીતિ ઝાંગિયાની
તમે ફિલ્મ મોહબ્બતેંની સુંદર અભિનેત્રી પ્રીતિ ઝાંગિયાનીને તો જાણતા જ હશો. જણાવી દઈએ કે પ્રીતિએ હસીના, સ્માર્ટ, સેક્સી અને ડેન્જરસ જેવી બી ગ્રેડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

અર્ચના પુરણ સિંહ
આજે પોતાના હાસ્યથી બધાનું દિલ જીતનાર અર્ચના પુરણ સિંહે કરિયરની શરૂઆતમાં ઘણી બી ગ્રેડ ફિલ્મોમાં કામ કર્યું છે.

મમતા કુલકર્ણી
મમતા કુલકર્ણી એક સમયે બોલિવૂડની સૌથી વધુ ડિમાન્ડ ધરાવતી અભિનેત્રી હતી. તેણે પોતાના કરિયરમાં ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ તેણે બી ગ્રેડ ફિલ્મમાં પણ કામ કર્યું છે. તેણે બી ગ્રેડ ફિલ્મ ડિવાઈન ટેમ્પલ ખજુરાહોમાં કામ કર્યું છે.

ઈશા કોપીકર
ઈશા કોપીકર લાંબા સમયથી મોટા પડદાથી દૂર છે. પરંતુ એક સમયે તે ખૂબ જ લોકપ્રિય અભિનેત્રી હતી. જોકે ઈશાએ એક નહીં પરંતુ ઘણી બી ગ્રેડ ફિલ્મોમાં કામ કર્યું છે. ઈશાએ હસીના સ્માર્ટ, સેક્સી અને ડેન્જરસ જેવી બી ગ્રેડ ફિલ્મોમાં કામ કર્યું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
