રિયલ લાઈફમાં પ્રેમ ન મળતા ડેટિંગ એપ પર પહોંચી આ બોલિવૂડ સુંદરીઓ!
ઘણીવાર લોકો વિચારે છે કે બોલિવૂડની સુંદરીઓને કોઈ વસ્તુની કમી હોતી નથી. તેના ચાહકોનું લિસ્ટ એટલું લાંબુ છે કે તે જ્યારે ઈચ્છે ત્યારે કોઈપણને પસંદ કરી શકે છે.
નવી દિલ્હી : ઘણીવાર લોકો વિચારે છે કે બોલિવૂડની સુંદરીઓને કોઈ વસ્તુની કમી હોતી નથી. તેના ચાહકોનું લિસ્ટ એટલું લાંબુ છે કે તે જ્યારે ઈચ્છે ત્યારે કોઈપણને પસંદ કરી શકે છે. પરંતુ વાસ્તવિક જીવનમાં એવું નથી. ફિલ્મી પડદે કોઈની પ્રેમિકાનો રોલ નિભાવતી અભિનેત્રીઓને વાસ્તવિક જીવનમાં પણ પ્રેમની જરૂર હોય છે અને આજના યુગમાં ખાસ લોકો પણ પ્રેમ શોધવા માટે ડેટિંગ એપનો સહારો લેતા હોય છે.

ડેટિંગ એપ્લિકેશન પર સુંદરીઓ
દરેક વ્યક્તિએ Tinder અને Bumble ડેટિંગ એપ્સ વિશે સાંભળ્યું જ હશે. સામાન્ય લોકો આ એપ્સ પર પોતાનું એકાઉન્ટ બનાવીને પ્રેમને શોધી શકે છે. આ એપ્સની સાથે આ દિવસોમાં એક બીજી એપ પણ ચર્ચામાં છે, જેના પર બોલિવૂડ સેલેબ્સ પણ છે. આ એપનું નામ રાયા છે. વર્ષ 2015માં બનેલી આ એપમાં બોલિવૂડની ઘણી હસ્તીઓ છે, જેઓ પ્રેમની શોધ કરે છે. આ રિપોર્ટમાં અમે તમને આવી જ કેટલીક સુંદરીઓના નામ જણાવીશું, જે Raya ડેટિંગ એપનો ઉપયોગ કરી રહી છે.

જ્હાન્વી કપૂર
અભિનેત્રી જ્હાન્વી કપૂરે જ્યારે ડેબ્યૂ કર્યું ત્યારે તેનું નામ તેના કો-એક્ટર ઈશાન ખટ્ટર સાથે જોડાયું હતું, પરંતુ સમય જતાં બંને વચ્ચે અંતર આવ્યું અને હવે જ્હાન્વી પોતાનો પ્રેમ શોધવા ડેટિંગ એપ પર પહોંચી ગઈ છે. જો કે જ્હાન્વી કપૂરનું નામ રોજ મિસ્ટ્રી મેન સાથે જોડાયેલું રહે છે, પરંતુ એપ પર જ્હાન્વીની હાજરી દર્શાવે છે કે તેને હજુ સુધી સાચો પ્રેમ મળ્યો નથી.

વાણી કપૂર
બોલિવૂડ એક્ટ્રેસ વાણી કપૂર પોતાની બોલ્ડનેસ માટે લોકોમાં ફેમસ છે. વાણી કપૂર પોતાની બોલ્ડનેસથી લોકોને દિવાના બનાવે છે, પરંતુ તેને પાગલ બનાવનાર વ્યક્તિ હજુ સુધી તેની સામે આવ્યો નથી, જેના કારણે તેણે Raya એપનો સહારો લીધો છે.

નેહા શર્મા
નેહા શર્મા બોલીવુડની જાણીતી અભિનેત્રી છે. તેણીએ ઇમરાન હાશ્મીની સામે ફિલ્મ 'ધ ક્રૂક' દ્વારા બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. અભિનેત્રી નેહા શર્મા, જેણે પોતાની સુંદરતાથી દિલ જીતી લીધા છે, તે પણ Raya એપ પર પ્રેમની શોધમાં છે.

સોનલ ચૌહાણ
બોલિવૂડ એક્ટ્રેસ સોનમ ચૌહાણ એક સમયે પોતાની હોટનેસ માટે ફેન્સમાં ખૂબ જ ફેમસ હતી. તેણે પોતાની હોટનેસથી આખી જનરેશનને પાગલ બનાવી દીધી છે, પરંતુ તેને કોઈ મળ્યું નથી કે જે તેને પ્રેમ કરે. એટલા માટે તે Raya એપની મદદ લઈ રહી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
