લગ્ન પહેલા પ્રેગન્ટ થઈ ચુકી છે આ બોલિવૂડ હસીનાઓ, હવે મલાઈકાનું નામ પણ ચર્ચામાં
બોલિવૂડ સ્ટાર તેની અંગત લાઈફને લઈને સતત ચર્ચામાં રહે છે. બોલિવૂડની ઘણી અભિનેત્રીઓ લગ્ન પહેલા તેની રિલેશનને લઈને પણ ચર્ચામાં આવી છે.
બોલિવૂડ સ્ટાર તેની અંગત લાઈફને લઈને સતત ચર્ચામાં રહે છે. બોલિવૂડની ઘણી અભિનેત્રીઓ લગ્ન પહેલા તેની રિલેશનને લઈને પણ ચર્ચામાં આવી છે. આજકાલ અભિનેત્રી મલાઈકા અરોરા પ્રેગનન્ટ હોવાની વાતો ચાલી રહી છે ત્યારે આજે આપણે બોલિવૂડની કેટલીક એવી અભિનેત્રીઓની વાત કરવાના છીએ જે લગ્ન પહેલા જ પ્રેગનન્ટ થઈ ગઈ હતી. આ યાદીમાં બોલિવૂડની ઘણી અભિનેત્રીઓના નામ સામેલ છે.

મલાઈકા અરોરા
મલાઈકા અરોરાએ બોલિવૂડ એક્ટર અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા હતા. બાદમાં બંનેએ છૂટાછેડા લીધા હવે મલાઈકાનું નામ અર્જુન કપૂર સાથે જોડાયું છે અને હવે અફવા ફેલાઈ રહી છે કે મલાઈકા અરોરા પ્રેગ્નન્ટ છે.

અમૃતા અરોરા
આ યાદીમાં અમૃતા અરોરા પણ સામેલ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમૃતા લગ્ન પહેલા ગર્ભવતી હતી. લગ્નના થોડા મહિના પછી અમૃતા અરોરાએ એક બાળકને જન્મ આપ્યો હતો.

નતાશા સ્ટેનકોવિક
હાર્દિક પંડ્યાની પત્ની નતાશા પણ લગ્ન પહેલા પ્રેગનન્ટ થઈ ગઈ હતી. હાર્દિક અને નતાશાના લગ્ન સમયે નતાશા પ્રેગનન્ટ હોવાના અહેવાલો આવ્યા હતા.

શ્રીદેવી
મીડિયા અહેવાલો અનુસાર શ્રી દેવી લગ્ન પહેલા 7 મહિનાની પ્રેગનન્ટ હતી. આ સમાચારે બધાને ચૌકાવ્યા હતા. બોલિવૂડમાં આ સમાચાર હવાની જેમ ફેલાયા હતા.

સેલિના જેટલી
સેલિના જેટલીએ જુલાઈ 2011માં લગ્ન કર્યા હતા અને માર્ચ 2012માં તેણે જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સેલિના લગ્ન પહેલા જ પ્રેગ્નન્ટ થઈ ગઈ હતી.

કોંકણા સેન
આ લિસ્ટમાં કોંકણા સેનનું નામ પણ સામેલ છે. અહેવાલો અનુસાર, કોંંકણા તેના લગ્નના થોડા મહિના પછી જ માતા બની હતી. તેને 2010 માં લગ્ન કર્યા હતા.

નેહા ધૂપિયા
અભિનેત્રી નેહા ધૂપિયા પણ લગ્ન પહેલા પ્રેગનન્ટ થઈ ગઈ હતી. સમાચારો મુજબ નેહા ધૂપિયા લગ્ન પહેલા પ્રેગ્નન્ટ થઈ હતી. આ સમાચાકે તમામને ચૌકાવ્યા હતા.

આલિયા ભટ્ટ
હાલમાં જ આલિયા ભટ્ટ માતા બની છે. આલિયાએ એપ્રિલમાં રણબીર કપૂર સાથે લગ્ન કર્યા હતા. અને 6 નવેમ્બર 2022ના રોજ તે માતા બની હતી. રિપોર્ટ અનુસાર, આલિયા લગ્ન પહેલા જ પ્રેગનન્ટ થઈ ગઈ હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
