ગયા અઠવાડિયે ટ્રોલ્સના નિશાને ચડી આ બોલિવૂડ હસીનાઓ, એક તો સતત ટ્રોલ્સ થાય છે
ટ્રોલ્સને ટ્રોલ કરવા માટે કોઈ કારણની જરૂર નથી. તે કોઈ કારણ વગર પણ ટ્રોલ કરતા જોવા મળે છે.
બોલિવૂડ સ્ટાર તેની અંગત અને પબ્લિક લાઈફને લઈને ચર્ચામાં રહે છે. ઘણા બોલિવૂડ સ્ટાર તેની ફેશન અને લવ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. બોલિવૂડ સ્ટાર અને ટ્રોલ્સને જૂનો નાતો છે. ટ્રોલ્સ કોઈપણ સ્ટારને તેની વિચિત્ર હરકત માટે ટ્રોલ્સ કરવાનું ચુકતા નથી. કેટલાક બોલિવૂડ સ્ટાર એવા પણ છે જે રોજ ટ્રોલ્સના નિશાને રહે છે. આજે આપણે બોલિવૂડના એ સ્ટારની વાત કરવાના છીએ, જે ગયા અઠવાડિયે ટ્રોલ્સના નિશાને ચડ્યા.

અનન્યા પાંડે
હાલમાં જ અનન્યા પાંડે તેના પરિવાર સાથે ડિનર માટે પહોચી હતી. અહીં અનન્યા પાંડે બ્લેક શોર્ટ ડ્રેસમાં જોવા મળી હતી. ટ્રોલ્સને તેના આ ડ્રેસથી વાંધો પડ્યો અને તેને ટ્રોલ કરવા લાગ્યા.

મલાઈકા અરોરા
ટ્રોલ્સ મુદ્દે વાત થઈ રહી હોય અને મલાઈકા અરોરાનું નામ ન આવે તેવુ શક્ય નથી. મલાઈકા ટ્રોલ્સની ફેવરિટ અભિનેત્રી છે. તે સતત તેની ચાલને લઈને ટ્રોલ્સના નિશાને રહે છે. હવે તેને જિમવેરમાં જોઈને ટ્રોલ્સ ભડક્યા હતા.

પલક તિવારી
પલક તિવારી સોશિયલ મીડિયા સેન્સેશન છે અને સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. પલક તિવારી તેની ફેશન સેન્સને લઈને ઘણી વખત ટ્રોલ્સના નિશાને ચડે છે. હાલમાં જ તે તેના ડ્રેસને લઈને ટ્રોલ્સના નિશાને ચડી હતી.

ન્યાસા દેવગન
અજય દેવગન અને કાજોલની લાડલી ન્યાસા દેવગન આ દિવસોમાં તેની બોલ્ડનેસના કારણે ચર્ચામાં રહે છે. જો કે આ વખતે તે સલવાર શુટમાં જોવા મળી હતી. હવે ટ્રોલ્સને તેનાથી પણ વાંધો પડ્યો અને તેને ટ્રોલ કરવા લાગ્યા.

ઉર્ફી જાવેદ
ટ્રોલ્સની ફેવરીટ ઉર્ફી જાવેદ ફરી ટ્રોલ્સના નિશાને ચડી હતી. હાલમાં જ ઉર્ફી જાવેદ જાવેદ અખ્તર સાથે જોવા મળી હતી. ઉર્ફી અને જાવેદ અખ્તરનો ફોટો વારયલ થયો અને તેને ટ્રોલ્સે નિશાન બનાવી હતી.

ઇરા ખાન
આમિર ખાનની દીકરી ઈરા ખાન પણ સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. હાલમાં જ ઈરા ખાનની એક તસવીર સામે આવી હતી, જેમાં તે વિચિત્ર જીન્સમાં જોવા મળી હતી. હવે આને લઈને તેને ટ્રોલ કરવામાં આવી.

કરિના કપૂર - કરિશ્મા કપૂર
કરીના કપૂર અને કરિશ્મા કપૂરને એક બાળકને ઈગ્નોર કરવા બદલ ટ્રોલ્સે ખરી ખોટી સંભળાવી. બંનેની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી.

ઐશ્વર્યા રાય
ટ્રોલ્સને ટ્રોલ કરવા માટે કોઈ કારણની જરૂર નથી. તે કોઈ કારણ વગર પણ ટ્રોલ કરતા જોવા મળે છે. હાલમાં જ ઐશ્વર્યા સાથે પણ આવુ જ થયુ. તે તેની દિકરીનો હાથ પકડીને જોવા મળી અને ટ્રોલ્સના નિશાને ચડી ગઈ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
