MMS લીકનો ભોગ બની ચુકી છે આ બોલિવૂડ અભિનેત્રીઓ, એક તો જાણીતી સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર છે!
હાલમાં જ ભોજપુરી અભિનેત્રીઓ વિવાદમાં આવી હતી. જો કે પહેલા પણ ઘણી અભિનેત્રીઓના એમએમએસ લીક થઈ ચુક્યા છે.
બોલિવૂડ સ્ટારનો વિવાદો સાથે જૂનો નાતો છે. ઘણા બઘા બોલિવૂડ સ્ટાર તેની અંગત લાઈફને લઈને વિવાદોમાં રહે છે. હજુ હમણા જ ભોજપુરી અભિનેત્રી અક્ષરા સિંહનો એમએમએસ વાયરલ થયો હતો. આ સિવાય સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર અંજલિ અરોરા પણ તેના કથિત એમએમએસને લઈને વિવાદોમાં રહી હતી. આજે આપણે કેટલીક એવી મહિલા સેલિબ્રિટીની વાત કરવાના છીએ, જે એમએમએસ લિક થતા વિવાદોમાં રહી છે.

કરિના કપૂર
કરિના કપૂર પણ એમએમએસને લઈને વિવાદોમાં આવી ચુકી છે. એક સમયે કરિના કપૂર અને શાહિદ કપૂરની લવ સ્ટોરીની ખૂબ ચર્ચાઓ હતી. આ વખતે બન્નેનો એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં બન્ને ક્લોઝ જોવા મળ્યા હતા.

રિયા સેન
અભિનેત્રી રિયા સેન પણ વીડિયોને લઈને વિવાદોમાં આવી ચુકી છે. રિયા સેન અને અશ્મિત પટેલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયોને લઈને વિવાદ થયો હતો.

હંસિકા મોટવાણી
હાલમાં જ લગ્ન કરીને સેટલ થયેલી હંસિકા મોટવાણી પણ એક જમાનામાં વિવાદોમાં ઘેરાઈ ચુકી છે. હંસિકા મોટવાણીનો એક એમએમએસ વાયરલ થયો હતો. બાથરૂમમાં બાથટબમાં તેનો વીડિયો વાયરલ થયા બાદ તે વિવાદમાં આવી હતી.

અક્ષરા સિંહ
ભોજપુરી અભિનેત્રી અક્ષરા સિંહ હજુ થોડા સમય પહેલા જ વિવાદોમાં ફસાઈ હતી. તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં તે બે વ્યક્તિઓ સાથે જોવા મળી હતી. જો કે આ વીડિયો બાબતે પુરો ખુલાસો હજુ થયો નથી.

મોના સિંહ
ટીવી અને ફિલ્મોની જાણીતી અભિનેત્રી મોનાસિંહ પણ વિવાદમાં ફસાઈ ચુકી છે. કેટલાક વર્ષો પહેલા મોના સિંહના નામે એક વીડિયો વાયરલ થયો હતો. જો કે ત્યારબાદ આ વીડિયો ફેક સાબિત થયો હતો.

અંજલિ અરોરા
આ વર્ષે જ એમએમએસને લઈને અંજલિ અરોરા વિવાદમાં આવી હતી. અંજલિ અરોરાનો એક એમએમએસ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વાયરલ થયા બાદ તે સતત વિવાદોમાં રહી હતી.

શિલ્પી રાજ
હમણા હમણા કેટલીક ભોજપુરી અભિનેત્રીઓના એમએમએસ સામે આવ્યા તેમાં શિલ્પી રાજ પણ છે. વાયરલ વીડિયોમાં શિલ્પી રાજ તેના બોયફ્રેન્સ વિજય ચૌહાણ સાથે ઈન્ટિમેટ હાલતમાં જોવા મળી હતી. શિલ્પી રાજે આ બાબતે લોકોને વીડિયો શેર ન કરવા અપીલ પણ કરી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
