પ્રેગ્નન્ટ થઈને લગ્નના મંડપમાં પહોંચી આ બોલિવૂડ હસીનાઓ, એકે તો લગ્ન વગર જ બાળકને જન્મ આપ્યો
બોલિવૂડ અભિનેત્રીઓને લગ્ન વગર માં બનવામાં કોઈ સમસ્યા નથી. આ વાતનો પુરાવો અભિનેત્રીઓની યાદી આપે છે. આ યાદીમાં બોલિવૂડની ઘણી એવી અભિનેત્રીઓ સામેલ છે જે લગ્ન વગર જ પ્રેગ્નન્ટ થઈ ગઈ અને પ્રેગનન્સીમા જ લગ્ન કર્યા.
અભિનેત્રી ઇલિયાના ડીક્રુઝે હાલમાં જ પોતાની પ્રેગનન્સીની જાહેરાત કરી છે. ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને આ સમાચારને હવા આપીને ઇલિયાના ડીક્રુઝ એ અભિનેત્રીઓ સાથે જોડાઇ છે જે લગ્ન પહેલા જ પ્રેગ્નન્ટ અથવા માં બની છે.

જો કે આ લિસ્ટમાં ઇલિયાના સિવાય ઘણા મોટા નામ સામેલ છે. નેહા ધૂપિયાએ 10 મે 2018ના રોજ અભિનેતા અંગદ બેદી સાથે લગ્ન કર્યા હતા અને આ જ વર્ષે નવેમ્બરમાં તે માતા બની હતી. નેહા લગ્ન પહેલા પ્રેગ્નન્ટ હતી.
સમાચારો અનુસાર, મહિમા ચૌધરી પણ લગ્ન પહેલા પ્રેગ્નન્ટ થઈ ગઈ હતી. આ લિસ્ટમાં આલિયા ભટ્ટ પણ સામેલ છે. આલિયા ભટ્ટે લગ્નના 7 મહિના પછી પુત્રીને જન્મ આપ્યો હતો. લગ્ન પહેલા આલિયા પ્રેગ્નન્ટ થઈ જતા તેણે અચાનક લગ્ન કરી લીધા હતા.
આ લિસ્ટમાં અભિનેત્રી નીના ગુપ્તા પણ સામેલ છે. નીના ગુપ્તાએ લગ્ન કર્યા વિના તેના બોયફ્રેન્ડ અને ભૂતપૂર્વ ક્રિકેટર વિવિયન રિચર્ડ્સની પુત્રી મસાબાને જન્મ આપ્યો હતો. આ સિવાય શ્રીદેવીનું નામ પણ સામેલ છે. સમાચારો અનુસાર, લગ્ન દરમિયાન શ્રીદેવી 7 મહિનાની પ્રેગ્નન્ટ હતી.
આ લિસ્ટ અહીં પુરૂ નથી થતું, આ, સિવાય અભિનેત્રી અમૃતા અરોરા પણ લગ્ન પહેલા પ્રેગ્નન્ટ હતી અને લગ્નના થોડા જ મહિનામાં એક બાળકને જન્મ આપ્યો હતો.
અભિનેત્રી દિયા મિર્ઝાએ તેના બીજા લગ્નના લગભગ 1 મહિના પછી જ તેની ગર્ભાવસ્થાની જાહેરાત કરી હતી. અહેવાલો અનુસાર, દિયા મિર્ઝા લગ્ન પહેલા જ પ્રેગ્નન્ટ થઈ ગઈ હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
