સલમાનનું ધાર્યું ના થયું એટલે છે ગુસ્સે, આ સ્ટારથી...
ઘણા લોકોને ખબર નહીં હોઈ કે રિતિક રોશન અને સલમાન ખાન એકબીજાને કંઈક ખાસ પસંદ નથી કરતા. એટલું જ નહીં પરંતુ ઘણીવાર તો રિતિક રોશન સલમાન ખાનને ઇગ્નોર કરતા પણ જોવા મળ્યા છે. આપણે યાદ કરાવી દઈએ કે સલમાન ખાને રિતિકની ફિલ્મ ગુજારીશની બધાની સામે બુરાઈ કરી હતી અને કહ્યું હતું કે કોઈ કૂતરું પણ આ ફિલ્મ જોવા ગયું ના હતું.
હાલમાં આઈફા એવોર્ડમાં પણ બંને વચ્ચેની દુરી જોવા મળી આઈફા ટીમે બોલિવૂડ સ્ટાર માટે એક પ્રેસ કોન્ફ્રરન્સ રાખી હતી. જ્યાં સલમાન ખાન, શાહિદ કપૂર, દીપિકા પાદુકોણ, પ્રિયંકા ચોપરા, સોનાક્ષી સિન્હા હાજર રહ્યા પરંતુ રિતિક રોશન આવ્યા જ નહીં.

તેની માટેનું કારણ પણ સલમાન ખાનને માનવામાં આવી રહ્યું છે. અફવાહનું માન્યે તો આઈફામાં રિતિક રોશન એક ડાન્સ પરફોર્મન્સ આપવામાં હતા. તેમાં તેમની સાથે એક છોકરી પણ ડાન્સ કરવાની હતી. જયારે સલમાન ખાનને આ જાણકારી મળી ત્યારે તેમને કહયું કે કોઈ અંજાન છોકરીને બદલે ડેઝી શાહ સાથે જોડી બનાવે રિતિક રોશન.
રિતિક રોશનને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે તેને સાફ સાફ કહી દીધું કે જો ડેઝી શાહ સાથે જોડી બનાવી તો તે ડાન્સ નહીં કરે. આખરે રિતિક રોશનનું પરફોર્મન્સ ડેઝી શાહ વગર જ થયું અને રિતિક અને સલમાનની દુશ્મનીમાં વધુ એક કિસ્સો જોડાઈ ગયો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
