Box Office: 2016ના તમામ રેકોર્ડ તોડ્યા આ ફિલ્મે, કમાણી અધધધ
જંગલ જંગલ બાત ચલીએ...પતા ચલા હૈ...બસ આ ગીતના શબ્દોની જેમ જ આ ફિલ્મની પોપ્યુલારીટી વર્ડ ઓફ માઉથ દ્વારા કંઇક એવી રીતે ફેલાઇ છે કે વિદેશ હોય કે ભારત આ ફિલ્મનો જાદુ લોકોના માથેથી ઉતરવાનો નામ નથી લેતા. આ ફિલ્મની રિલિઝ બાદ 50 દિવસથી થિયેટરો પર હાઉસ ફૂલ શો કરી રહી છે અને લોકો હજી પણ આ ફિલ્મને જોવા જઇ રહ્યા છે.
જે બતાવે છે કે કેવી રીતે તેણે 2016ના તમામ રેકોર્ડ તોડ્યા છે અને કેવી રીતે આ ફિલ્મ બની ગઇ છે 2016ની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ. ધ જંગલ બુકે બોક્સ ઓફિસ પર 50 દિવસ પૂરા કરીને 183.94 કરોડની ધમાકેદાર કમાણી કરી છે. અને સાથે જ આ કમાણી સાથે આ ફિલ્મ ભારતની સૌથી વધુ કમાણી કરનાર હોલીવૂડ ફિલ્મ બની ગઇ છે. તો જાણો આ ફિલ્મના અન્ય રેકોર્ડ અને ખાસ વાત વિષે અહીં....

ધ જંગલ બુક
ધ જંગલ બુકે ભારતમાં અત્યાર સુધી 183.94 કરોડનું કલેક્શન કર્યું છે. અને હજી પણ થિયેટરમાં આ ફિલ્મ ચાલી રહી છે.

એરલિફ્ટ
અક્ષય કુમારની ફિલ્મ એરલિફ્ટે 127 કરોડનું કલેક્શન કર્યું છે.

ફેન
તો શાહરૂખ ખાનની ફિલ્મ ફેન અત્યાર સુધીમાં 84.17 કરોડનું કલેક્શન કર્યું છે.

નીરઝા
સોનમ કપૂરની ફિલ્મ નીરઝાએ 75.5 કરોડની કમાણી કરી છે.

બાગી
ટાઇગર શ્રોફ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ બાગીએ અત્યાર સુધીમાં 76 કરોડની કમાણી કરી છે.

કપૂર એન્ડ સન્સ
કરણ જોહરની ફિલ્મ કપૂર એન્ડ સન્સ 73 કરોડની કમાણી કરી છે.

વઝીર
અમિતાભ બચ્ચન અને ફરહાન અખ્તરની ફિલ્મ વઝીરે બોક્સ ઓફિસમાં કરી છે 42 કરોડની કમાણી.

ધાયલ વન્સ અગેન
સની દેઓલની ફિલ્મ ધાયલ વન્સ અગેન કરી 40 કરોડની કમાણી.

મસ્તી જાદે
સની લિયોનીની ફિલ્મ મસ્તીજાદે પણ 38 કરોડની કમાણી કરી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
