વાંચો : ટ્વિટર ક્વીન પૂનમ પાન્ડે અંગે Nonveg જોક્સ
મુંબઈ, 12 જુલાઈ : પોતાની અશ્લીલ તસવીરો અને ઉત્તેજિત ટ્વિટ્સ વડે લોકોના દિલ જીતનાર પૂનમ પાન્ડે ટ્વિટર પર ‘આઈહેવઍજોકઑનપૂનમપાન્ડે' ઉપર મળતા પ્રતિસાદથી બહુ ખુશ છે. તેમણે આ માટે પોતાના તમામ ફૅન્સ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો છે.
પૂનમે જણાવ્યું - મને આટલી ખુશી ક્યારેય નથી મળી કે જે હાલના દિવસોમાં મળી રહી છે પોતાના વિશે જોક્સિસ વાંચીને. આજકાલ ટ્વિટર પર એક ટ્રેંડ બની ગયું છે લોકોની મજાક ઉડાડવાનું. પહેલા આલિયા ભટ્ટ, નીલ નિતિન મુકેશ, આલોક નાથ અને ટાઇગર શ્રૉફ ને હવે પૂનમ પાન્ડે વિશેના જોક્સ ટ્વિટર પર છવાયાં છે.
પરંતુ પૂનમ પાન્ડે સિવાય બાકીના તમામ સ્ટાર્સ પર બનેલા જોક્સ સ્વચ્છ એટલે કે વેજ હતાં, પણ પૂનમ પાન્ડે માટે તો લોકો અશ્લીલ શબ્દોનો પણ પ્રયોગ કરી રહ્યાં છે અને આ બાબતની ય તેમને ખુશી જ છે. પૂનમે મંગળવારે ટ્વિટર પર લખ્યું - સાચે જ! મેં આશા નહોતી સેવી કે ‘આઈહેવઍજોકઑનપૂનમપાન્ડે' હજીય ટ્રેંડમાં છે. મને પ્રેમ આપવા અને મારી મજાક ઉડાડવા બદલ આપનો ખૂબ આભાર. મારી જિંદગીમાં પહેલી વાર મારી ઉપર થયેલ તમામ જોક્સને માણી રહી છું. તે તમામને વાંચી રહી છું.
ચાલો સ્લાઇડર ફેરવો અને આપ પણ વાંચો પૂનમ પાન્ડે પર બનેલા વેજ તથા નૉનવેજ જોક્સ :

આલોક નાથ
આલોક નાથ જ એકમાત્ર એવી વ્યક્તિ છે કે જે પૂનમ પાન્ડેની આંખોમાં ઝાંકી શકે છે.

પૂનમ પર જોક્સ
આજથી હું પૂરા કપડાં પહેરીશ.

કોણ છે પૂનમ પાન્ડે?
જ્યારે શારાપોવાને પૂછવામાં આવ્યું કે કોણ છે પૂનમ પાન્ડે?

સૌથી સારો ફુટબૉલર કોણ?
સૌથી સારો ફુટબૉલર કોણ છે?
પૂનમ પાન્ડે : હું અને સન્ની લિયોન.

વર્જિન પૂનમ પાન્ડે
નિશા શર્મા : પૂનમ, શું આપ વર્જિન છો?
પૂનમ પાન્ડે : નજીક આવો, બતાવી દઉં.

જાણો પૂનમની હકીકત
1. મારી પાસે પૂનમ પાન્ડે અંગે એક ટુચકો છે, પણ તે બહુ સુડોળ છે.
2. રજનીકાંતે એક વખત એક છોકરીને કહ્યું, ‘હાય સેક્સી!! તે છોકરી આજે પૂનમ પાન્ડે નામે ઓળખાય છે.'
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
