Preview : આ 10 Facts બનશે અર્જુન-સોનાક્ષીની તેવરની USP
મુંબઈ, 8 જાન્યુઆરી : અર્જુન કપૂર અને સોનાક્ષી સિન્હા અભિનીત તેવર ફિલ્મ આવતીકાલે રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મના નિર્માતા અર્જુનના પિતા બોની કપૂર છે.
મહેશ બાબૂ અને ભૂમિકા ચાવલા અભિનીત તેલુગુ ફિલ્મ ઓક્કાડુની હિન્દી રીમેક તેવર ઓક્કાડુ પણ વિજય અને ત્રિશા અભિનીત તામિળ ફિલ્મ ગિલ્લીની રીમેક હતી. મૂળત્વે તામિળ ફિલ્મ ગિલ્લી સુપર હિટ રહી હતી.
તેવર બીજી રીમેક છે, પરંતુ દિગ્દર્શક અમિત શર્મા કહે છે - તે મૂળ ફિલ્મથી જુદી છે. તેવરની સ્ક્રિપ્ટ લખવામાં સાત માસનો સમય લાગ્યો. હું તેવરને રીમેક તરીકે નથી માનતો. આ માત્ર મૂળ ફિલ્મમાંથી દત્તક લેવાઈ એમ કહી શકાય.
અમિત શર્માએ જણાવ્યું - સોનાક્ષી સિન્હાએ તેવર માટે વજન ઉતાર્યું. સોનાક્ષી સિન્હા બૉલીવુડ ઇંડસ્ટ્રીના બ્રિલિયંટ એક્ટર્સમાંના એક છે. લીડ એક્ટર અર્જુન કપૂર માને છે કે તેવર ફિલ્મ એક શાનદાર ફિલ્મ છે.
ખેર મેકર્સના દાવાઓ વચ્ચે જોઇએ કે કેમ અર્જુન-સોનાક્ષીની તેવર Must Watchable ફિલ્મ છે?

અર્જુન કપૂર
અર્જુન કપૂર ટૅલેંટેડ એક્ટર છે કે જેમણે આ ફિલ્મમાં શ્રેષ્ઠ કામગીરી કરી છે. મહેશ બાબૂના પગમાં પેંગળા નાંખવા માટે અર્જુન કરતા કોઈ બેસ્ટ ન હોઈ શકે.

સોનાક્ષી સિન્હા
સોનાક્ષી સિન્હા પણ ટૅલેંટેડ અભિનેત્રી છે. તેમણે આ ફિલ્મમાં હીરો જેવું પરફૉર્મન્સ આપ્યું છે.

મનોજ બાજપાઈ
મનોજ બાજપાઈ ક્લાસિક એક્ટર છે કે જે કોઈ પણ રોલમાં શૂટ થઈ શકે છે.

એક્શન સીન્સ
તેવરના ટ્રેલરમાં અર્જુન કપૂરના કેટલાક એક્શન સીન્સ પણ ખૂબ જ શાનદાર છે.

સોનાક્ષીનું એક્શન
સોનાક્ષી સિન્હા ફરી એક વખત એક્શન અવતારમાં દેખાશે.

સિઝલિંગ કેમિસ્ટ્રી
અર્જુન કપૂર અને સોનાક્ષી સિન્હાની કેમિસ્ટ્રી પણ સિઝલિંગ લાગે છે.

અમિત શર્મા
ગૂગલ, લાઇફબૉય, વિસા, આઇડિયા જેવી જાહેરખબરોનું સફળ દિગ્દર્શન કરી ચુકેલા અમિત શર્મા તેવર દ્વારા ફિલ્મ દિગ્દર્શન ક્ષેત્રે ડેબ્યુ કરી રહ્યાં છે.

શ્રુતિ હસન
શ્રુતિ હસન પહેલી વખત કોઈ ફિલ્મમાં આયટમસૉંગ કરવા જઈ રહ્યાં છે.

સાઉનટ્રૅક
તેવરના કેટલાક ગીતો ખૂબ જ શાનદાર છે. ખાસ તો રાધા... ગીત લોકપ્રિય થઈ રહ્યું છે.

સોનાનું સિંગિંગ ડેબ્યુ
સોનાક્ષી સિન્હા તેવર સાથે સિંગિંગ ડેબ્યુ પણ કરવા જઈ રહ્યાં છે.

જાણો હવે બોની કપૂરના તેવર
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
