TMKOC ફેન્સ માટે માઠા સમાચાર, જાણીને થઇ જશો દુખી
ઘણા ટીવી શોના પાત્રો યાદગાર હોય છે, જે ફેન્સના દિલમાં એક આગવું સ્થાન બનાવે છે. આ પાત્રોને કલાકાર એવી રીતે ભજવે છે, જેનાથી તે દર્શકોની લાગણી સાથે જોડાઇ જાય છે.
આવું જ એક પાત્ર છે દયાભાભીનું. દયાભાભીનું પાત્ર તારક મહેતા કા ઉલટા ચશ્મા ટીવી સિરિયલમાં છે, જે દિશા વાકાણી ભજવતી હતી.

લાંબા સમયથી દિશા વાકાણી શોમાં જોવા મળી નથી. ઘણીવાર તે શોમાં પરત ફરશે, તેવા સમાચારથી ફેન્સ ખુશ થયા હતા, પણ દિશા વાકાણી શોમાં ન ફરતા તેઓ ફરી નિરાશ થયા હતા. આ વચ્ચે ફેન્સ માટે હાર્ટ બ્રેકિંગ સમાચાર સામે આવ્યા છે.
તાજેતરમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવી સિરિયલના 15 વર્ષ પૂર્ણ થવાના અવસર પર, શોના નિર્માતા આસિત કુમાર મોદીએ જણાવ્યું હતું કે, તેઓ દયાબેનના પાત્રને પાછા લાવશે. જે બાદ સમાચાર આવવા લાગ્યા કે, દિશા શોમાં પરત ફરી શકે છે. હવે શોની નજીકના સૂત્રોનું કહેવું છે કે, દિશાની શોમાં વાપસી હજુ નક્કી નથી.
નિર્માતા આસિત મોદી શોમાં દયાબેનના પાત્રને પાછું લાવવા માંગે છે. કારણ કે, ઘણા સમયથી દર્શકોની માંગ હતી. તે દિશાની આ ભૂમિકા માટે રાહ જોઈ શકતા નથી. આવી સ્થિતિમાં તે આ રોલ માટે વધુ ઓડિશન લઈ રહ્યો છે. દિશા શોમાં પાછી આવે કે ન આવે, તે દિવાળી સુધી શોમાં દયાબેનનું પાત્ર શોમાં પરત લાવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
