સિતારાઓ જડેલા બ્રાલેટમાં ફિલ્મ પ્રમોશન માટે પહોંચી તારા સુતરિયા, જુઓ બોલ્ડ અંદાજ!

તારા સુતરિયા આજકાલ સ્ટાઈલ સાથે પ્રયોગ કરતી જોવા મળે છે. એક વિલન રિટર્ન્સ ફિલ્મના પ્રમોશન માટે તેની સ્ટાઈલ એકદમ અલગ લાગી રહી છે. તારાનો બોલ્ડ અંદાજ ગ્લેમરસ લુક સાથે જોવા મળી રહ્યો છે.

તારા સુતરિયા આજકાલ સ્ટાઈલ સાથે પ્રયોગ કરતી જોવા મળે છે. એક વિલન રિટર્ન્સ ફિલ્મના પ્રમોશન માટે તેની સ્ટાઈલ એકદમ અલગ લાગી રહી છે. તારાનો બોલ્ડ અંદાજ ગ્લેમરસ લુક સાથે જોવા મળી રહ્યો છે. જેને તેના ચાહકો પસંદ કરી રહ્યાં છે.

તારા ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે

તારા ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે

આ દિવસોમાં તારા સુતારિયા ફિલ્મ 'એક વિલન રિટર્ન્સ'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફેન્સ પણ અર્જુન કપૂર સાથેની તેની કેમેસ્ટ્રીને પસંદ કરી રહ્યાં છે.

અર્જુન કપૂર સાથે હોટ લુકમાં જોવા મળી છે

અર્જુન કપૂર સાથે હોટ લુકમાં જોવા મળી છે

અર્જુન કપૂર સાથે ફિલ્મના પ્રમોશન માટે પહોંચેલી તારા સુતારિયાનો બોહો લુક જોવા મળ્યો હતો. જેને તેણે પોતાની સ્ટાઈલથી ગ્લેમરસ બનાવી હતી.

તારા હોટ લાગી રહી છે

તારા હોટ લાગી રહી છે

તારાએ એંકલ લેંથ બૂટ સાથે આ બોલ્ડ લુક પુરો કર્યો છે. જે આ લુકને વધુ ખાસ બનાવી રહ્યા છે. જ્યારે લેયર્ડ નેકલેસ અને ચંકી આર્મ સ્ટેક્સ જબરદસ્ત સ્ટાઇલિશ લાગે છે.

તારા આ દિવસોમાં સતત હોટ ફોટોશૂટ કરાવી રહી છે

તારા આ દિવસોમાં સતત હોટ ફોટોશૂટ કરાવી રહી છે

તારા દ્વારા આ બિકીની ટોપ લેબલ વર્બ પરથી લેવામાં આવ્યું છે. જેના પર અરીસા અને રંગબેરંગી દોરાની એમ્બ્રોઇડરી કરવામાં આવી છે.

તારા એક વિલન રિટર્નમાં દેખાશે

તારા એક વિલન રિટર્નમાં દેખાશે

તારા સુતરિયા આ દિવસોમાં હોટ લુકમાં જોવા મળી રહી છે. ફિલ્મના પ્રમોશન માટે આવેલી તારા સતત બોલ્ડ પોઝ આપી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X