Pics : સાઉથ ઇન્ડિયન હિરોઇનોએ લીધી બોલીવૂડ હિરોઇનોની જગ્યા
પહેલા એવું હતું કે સાઉથની હિરોઇનો ખાલી સાઉથમાં ફેમસ હતી. વધુમાં તેમની કદર હંમેશા બોલીવૂડની હિરોઇનો કરતા ઓછી જ કરાતી. અને ભાગ્યેજ અહીંના મેગેઝિન કે પછી એડમાં સાઉથ હિરોઇનોના ફોટા જોવા મળતા.
પણ આજકાલના ઇન્ટનેટના જમાનામાં દુનિયા નાની થઇ રહી છે. અને તે સાથે જ સાઉથ ઇન્ડિયન હિરોઇનોની બોલબાલા વધવા લાગી છે. માટે જ હવે જે મેગેઝિન પહેલા માત્ર અને માત્ર બોલીવૂડની અભિનેત્રીઓને જ તેમના કવર પેઝ પર રાખતા હતા. તે પણ સાઉથ હિરોઇનોને પણ હોંશભેર કવરપેઝ પર મૂકી રહ્યા છે.
ત્યારે કયા કયા જાણીતા મેગેઝિન કે જેની પર પહેલા બોલીવૂડની જ હિરોઇનો જેવા મળી હતી તેની પણ સાઉથ ઇન્ડિયન હિરોઇનોએ કબજો જમાવ્યો છે તે જાણો આ ફોટોસ્લાઇડરમાં...

jfw
આ જાણીતા મેગેઝિન પર કવરપેઝ પર સાઉથની જાણીતી હિરોઇન ત્રિશા.

ત્રિશા
ત્રિશાએ આ મેગેઝિન માટે કરાવ્યું ખાસ ફોટોશૂટ.

રેવા
સાઉથની અન્ય એક જાણીતી એક્ટ્રેસ રેવાએ પણ એક જાણીતા મેગેઝિન માટે કરાવ્યું આ રેડ હોટ ફોટોશૂટ.

વોગ
વોગ મેગેઝિન માટે શ્રીદેવીએ આપ્યો આ સિડક્ટિવ અને સેક્સી લૂક.

jfw
જાણીતા મેગેઝીન જેએફડબલ્યૂના કવરપેઝ પર ચમકી ગ્લેમરસ નયનતારા.

શ્રૃતિ હસન
શ્રૃતિ હસન પણ સાઉથ અને બોલીવૂડ બન્નેના પ્રસિદ્ઘ મેગેઝિન માટે હોય છે હંમેશા પહેલી પસંદ.

શ્રૃતિ હસન
તો વળી, બીજી બાજુ શ્રૃતિ પણ સાઉથ અને બોલીવૂડ બન્નેની ફિલ્મો કરીને પોતાની ક્રેડિબ્રિલિટી બનાવી રાખે છે.

તમિલ એક્ટ્રેસ
તેવું નથી કે સાઉથની તેલુગુ હિરોઇન ફેમસ છે હવે તો ત્યાંની તમિલ હિરોઇનો પણ નામના મેળવી રહી છે.

તમિલ હિરોઇન
તમિલની આ હિરોઇનો હવે તેની સુંદરતાનો જાદુ બોલીવૂડ પર પણ ફેલાવી રહી છે.

એમી જેક્શન
એમી જેક્શન જેટલી સાઉથમાં પોપ્યુલર છે તેટલી બોલીવૂડમાં પણ છે.

સમન્થા
જસ્ટ ફોર વુમન નામના જાણીતા મેગેઝિન પર સાઉથની હિરોઇન સમન્થાનો આ પોઝ.

પ્રિયામણી
ચેન્નઇ એક્સપ્રેસના આઇટમ સોંગ કરનાર સાઉથની જાણીતી હિરોઇન પ્રિયામણીનો ફોટોશૂટ.

તમન્ના
jfw મેગેઝિનના કવરપેઝ માટે સાઉથની જાણીતી સ્ટાર તમન્નાનો આ ફોટોશૂટ.

મેક્સિમ
મેક્સિમના કવરપેઝ માટે પણ ત્રિશાએ કરાવ્યું આ હોટ ફોટોશૂટ

ત્રિશા
બોલ્ડ મેકઅપ અને બોલ્ડ સ્ટાઇલમાં ખૂબ જ હોટ લાગી રહી હતી ત્રિશા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
