Pics: દિવાળીની ઉજવણીમાં તૈમૂરને આવ્યો ગુસ્સો, મોઢુ ફૂલાવ્યુ, ચિડાયો
તૈમૂર અલી ખાન ઈન્ટરનેટનો ફેવરેટ સ્ટાર છે. હવે તેની દિવાળીની ઉજવણીના ફોટા ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે.
તૈમૂર અલી ખાન ઈન્ટરનેટનો ફેવરેટ સ્ટાર છે. હવે તેની દિવાળીની ઉજવણીના ફોટા ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે. આ ફોટામાં તૈમૂર અલી ખાન ફટાકડાના ડબ્બા પકડીને ખૂબ ગુસ્સામાં જોવા મળી રહ્યો છે. વળી, કરીના ખૂબ પ્રેમથી અને આરામથી તેને સમજાવતી દેખાઈ રહી છે. હવે કાં તો તૈમૂરને ફટાકડા ફોડવાની જલ્દી હતી અથવા તેને ફટાકડા જોઈતા હતા. આ દરમિયાન જ્યારે કેમેરો જોયો કદાચ તેને ગુસ્સો આવ્યો અને ચિડાઈ ગયો કારણકે પછી તે કેમેરા સામે મોઢુ બગાડતો દેખાયો. જુઓ પટોડી અને કપૂર પરિવારે કેવી રીતે મનાવી દિવાળી -

ગુસ્સામાં દેખાયો તૈમૂર
તૈમૂર અલી ખાન ઘણો ગુસ્સામાં અને નારાજ દેખાયો. તેની નારાજગીને ખૂબ પ્રેમથી દૂર કરતી દેખાઈ કરીના કપૂર.

અરે રે
હવે જેવુ તૈમૂરને કેમેરો દેખાયો બસ તેણે કેમેરાને પણ પોતાનુ બગડેલુ મોઢુ બતાવી દીધુ કે બૉસ આજે તો નહિ જ.

કરિશ્માની ઓફસમાં
આખો પરિવાર આજના દિવસે કરિશ્મા કપૂરની ઓફિસમાં લક્ષ્મી પૂજા માટે ભેગા

કપૂર સિસ્ટર્સ
બંને કપૂર બહેનો પોતાની મા બબીતા સાથે કંઈક આ રીતના પારંપરિક અંદાજમાં દેખાઈ હતી.

ડિનર સાથે
એક રાત પહેલા આખો પટોડી પરિવાર એક સાથે ડિનરમાં સાથે દેખાયો. દિવાળીના ઝગમગાટ સાથે પટોડી પરિવારનો આ ફોટો ખૂબ જ સુંદર છે.

સારા અને ઈબ્રાહિમ
સારા અને ઈબ્રાહિમે પણ ધનતેરસનુ ડિનર સૈફ અને કરીના સાથે કર્યુ.

અબ્બા સાથે સેલ્ફી
સારા અલી ખાન, સૈફ અલી ખાન સાથે ખૂબ સુંદર સેલ્ફી લેતી જોવા મળી.

સારા અને તૈમૂર
પટોડી પરિવારના બે નાયાબ હીરા -સારા અલી ખાન અને તૈમૂર અલી ખાન.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
