Video : જાહેરમાં જ બોયફ્રેન્ડ અર્સલાન ગોનીની બાહોમાં કોઝી હાલતમાં જોવા મળી ઋતિક રોશનની એક્સ વાઈફ, વીડિયો વાયરલ
ઋતિક રોશનની એક્સ વાઈફ સુઝેન ખાન ડિવોર્સ પછી ખુલ્લીને તેની લાઈફને ઈન્જોય કરી રહી છે. સુઝેન અવારનવાર તેના બોયફ્રેન્ડ સાતે કોઝી થતી જોવા મળે છે. હાલમાં જ તે તેની બાહોમાં જોવા મળી હતી.
સૂઝેન અર્સલાન ગોનીને ડેટ કરી રહી છે અને બંને એકબીજા સાથે ખૂબ જ ખુશ છે. આ દરમિયાન સુઝેન તેના બોયફ્રેન્ડ આર્સલાન સાથે એક ઈવેન્ટમાં જોવા મળી હતી. આ દરમિયાન સુઝેને કંઈક એવું કર્યું કે તે ટ્રોલ થઈ રહી છે.

સુઝૈન ખાન અને તેના બોયફ્રેન્ડ અર્સલાન ગોનીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બંને એકબીજા સાથે સમય વિતાવતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન સુઝેન કેમેરાથી પોતાનો ચહેરો છુપાવતી જોવા મળી રહી છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે, સુઝૈન ખાન યોગ્ય રીતે ઉભી પણ નથી રહી શકતી અને તે તેના બોયફ્રેન્ડ અર્સલાન સાથે કોઝી હાલતમાં જોવી મળી રહી છે.
આ કપલ બ્લેક લુકમાં જોવા મળ્યું હતું. સુઝેનની હાલત જોઈને લોકો સોશિયલ મીડિયા પર તેને ટ્રોલ પણ કરી રહ્યા છે. તેમનો આ વીડિયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે.
વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરાતાની લોકોએ કોમેન્ટનો વરસાદ કર્યો છે. એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું કે, તેણી સંપૂર્ણ રીતે નશામાં છે. અન્ય એક યુઝરે લખ્યું કે, એવું લાગે છે કે સુઝેને ખૂબ પીધું છે.
જણાવી દઈએ કે ઘણા સમયથી ખબરો આવી રહી છે કે સુઝૈન ખાન જલ્દી જ તેના બોયફ્રેન્ડ અર્સલાન સાથે લગ્ન કરવા જઈ રહી છે. જો કે બંને હંમેશા મીડિયા સામે આ વાતને નકારી છે. સુઝેનથી છૂટાછેડા લીધા બાદ રિતિક રોશન હાલમાં સબા આઝાદને ડેટ કરી રહ્યો છે. જો કે બંનેએ હજુ સુધી પોતાના સંબંધોને સત્તાવાર જાહેર કર્યા નથી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
