Sussanne Khan Oops Moment Video: સુઝાન ખાન બની oops મોમેંટનો શિકાર, કેમેરા સામે ઉડ્યુ સ્કર્ટ, લોકોએ કરી ટ્રોલ
Sussanne Khan Viral Video: બૉલિવુડ એક્ટર ઋતિક રોશનની પૂર્વ પત્ની સુઝાન ખાન ભલે એક્ટિંગની દુનિયાથી દૂર હોય, પરંતુ તેમ છતાં તે અવારનવાર ચર્ચામાં રહે છે. હાલમાં જ તેનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેણે તેના બૉયફ્રેન્ડ અરસલાન ગોની સાથે ફિલ્મ 'હીરામંડી'ની સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી.
સુઝાન ખાન ઘણીવાર તેના બૉયફ્રેન્ડ અર્સલાન ગોની સાથે જોવા મળે છે. બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. હાલમાં જ બંને સંજય લીલા ભણસાલીની ફિલ્મ હીરામંડીના સ્ક્રીનિંગમાં પહોંચ્યા હતા. આ દરમિયાન બંનેએ એકસાથે જોરદાર પોઝ આપ્યા હતા. પરંતુ અચાનક સુઝાન કેમેરાની સામે ઉપ્સ મોમેન્ટનો શિકાર બની ગઈ.

સુઝેન અને તેના બૉયફ્રેન્ડ આર્સલાન ગોનીને એકસાથે જોઈને પાપારાઝીઓએ તેમને રોક્યા અને બંનેએ ખૂબ પોઝ આપ્યા. આ દરમિયાન અચાનક સુઝેનનું બ્લેક સ્કર્ટ ઉડવા લાગ્યું. જેના કારણે સુઝેન ખૂબ જ નર્વસ થઈ ગઈ હતી. આ પછી, તેણે કોઈક રીતે તેનું સ્કર્ટ મેનેજ કર્યું અને જગ્યા બદલીને, તેણે ફરી એકવાર અર્સલાન સાથે ખૂબ આત્મવિશ્વાસ સાથે પોઝ આપ્યો.
સુઝેન ખાનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જોકે ફેન્સ તેને ખરાબ રીતે ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું, 'જ્યારે તમે તેને સંભાળી શકતા નથી, તો તમે આવો ડ્રેસ કેમ પહેરો છો?' એકે લખ્યું, 'હવે આવો ડ્રેસ પહેરશો તો શું થશે.' એક યુઝરે લખ્યું કે, 'જ્યારે કપડાં બરાબર કેરી ન થાય, તો પછી કંઈક એવું જ પહેરો.'
તમને જણાવી દઈએ કે ઋતિક રોશનથી છૂટાછેડા લીધા બાદ સુઝાન ખાનના જીવનમાં અર્સલાન ગોની આવ્યો હતો. બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. જો રિપોર્ટસ માનીએ તો તેમના સંબંધોને 3 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. સુઝેન સોશિયલ મીડિયા પર તેના બૉયફ્રેન્ડ સાથેના ફોટા અને વીડિયો દરરોજ શેર કરતી રહે છે. જેને ફેન્સ પણ ખૂબ પસંદ કરે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?









Click it and Unblock the Notifications
