43 વર્ષે પણ લાગે છે અફલાતૂન હૉટ, 11 અફેર્સ છતાં કોઈની સાથે ન કર્યાં લગ્ન
43 વર્ષે પણ લાગે છે હૉટ, 11 અફેર્સ છતાં ન કર્યાં લગ્ન
સુષ્મિતા સેન બૉલીવુડની એ અભિનેત્રીઓમાંની એક છે જેની સ્માર્ટનેસની સામે દૂર દૂર સુધી બીજી કોઈ અભિનેત્રીની સરખામણી જ ન થઈ શકે. તેમની દરેક વાત અલગ છે. એમને મિસ યુનિવર્સ બનીને ભારતનું માન વધાર્યું છે. ધીરે-ધીરે મોડેલ પણ બની અને બાદમાં મિસ યુનિવર્સ પણ. આજે સુષ્મિતા સેન પોતાનો 43મો જન્મદિવસ મનાવી રહી છે. માત્ર 18 વર્ષની ઉંમરમાં જ તે મિસ યુનિવર્સ બની અને તેમના માસૂમ ચહેરાએ આખી દુનિયા પર રાજ કર્યું હતું.
આજે 43 વર્ષની સુષ્મિતા સેન એટલી સેક્સી અને ગ્લેમરસ દેખાય છે કે તેના જેટલાં વખાણ કરો ઓછાં છે. આજે સુષ્મિતા સેન બે બાળકોની મા છે અને સાથે જ એક્ટ્રેસ બિઝનેસ વુમેન પણ છે. પરંતુ એક જમાનો હતો જ્યારે તેમણે બહુ નામ કમાયું હતું. તેમનું કરિયર અને લાઈફ બંને ભારે ઈન્ટરેસ્ટિંગ રહ્યા. આ દિવસોમાં મોડેલ રૂમહન શૉલે સાથે સુષ્મીતાના અફેરની ચર્ચા ચાલી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે આગલા વર્ષે બંને લગ્ન કરી શકે છે.

11 અફેર્સ છતાં ન કર્યાં લગ્ન
જ્યારે અફેરની વાત કરીએ તો સુષ્મિતા સેનના અફેર્સ પણ ઓછાં નહોતાં. જણાવવામાં આવી રહ્યું છે કે એમના પ્રેમમાં ઈન્ડસ્ટ્રીના 11 લોકો દીવાના હતા. 11 અફેર્સ બાદ પણ સુષ્મિતા સેને લગ્ન ન કર્યાં. એટલું જ નહિ એક ડિરેક્ટરે તો તેમના પ્રેમમાં પાગલ થઈ આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો. આજે સુષ્મિતા સેનની તસવીરો જોઈને તમે પણ બોલશો કે ખરેખર સુષ્મિતા સેન તમારો એક અલગ અંદાજ છે જેની કોઈ સરખામણી ન થઈ શકે.

સુષ્મિતા સેન
આ છે ટિનેજ સુષ્મિતા સેન.. જ્યારે એમણે મોડેલિંગની દુનિયામાં પગ રાખ્યો હતો.

સુષ્મિતા સેન
સુષ્મિતા સેન બહુ નાની ઉંમરે જ મિસ ઈન્ડિયા બની ગઈ હતી અને બાદમાં 1994માં તે મિસ યુનિવર્સ પણ બની..

સુષ્મિતા સેન
ફેમિનાના કવર પર સુષ્મિતા સેનની વધુ એક તસવીર

સુષ્મિતા સેન
આ પણ સુષ્મિતા સેનની મૉડેલિંગની તસવીર છે.

સુષ્મિતા સેન
સુષ્મિતા સેન વિશે બૉલીવુડમાં કહેવામાં આવે છે કે તે બહુ સ્માર્ટ અને તેમનું સેંસ ઑફ હ્યૂમર ગજબનું છે.

હવે અલગ અંદાજ
એ જમાનાની માસૂમ સુષ્મિતા સેન હવે પોતાની ફિટનેસ પર વધુ ધ્યાન આપી રહી છે.

અતિ ગ્લેમરસ
સુષ્મિતા સેનના ગ્લેમરસ અંદાજ સામે બૉલીવુડની સારામાં સારી એક્ટ્રેસ ટકી શકે તેમ નથી.

સેક્સી
હવે આ તસવીર જોયા બાદ તમે પણ માનશો કે એમણે ખુદ જાણ્યું કે ખુદની સંભાળ કેવી રીતે લેવી.

હૉટ તસવીર
સુષ્મિતા સેન ખુદ પોતાની ગ્લેમરસ અને સેક્સી તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે.

સૌથી અલગ
એ વાતમાં શંકાને કોઈ સ્થાન નથી કે સુષ્મિતા સેનનો અંદાજ બિલકુલ અલગ છે. તે ખરેખર એક બિંદાસ, ઓપન માઈન્ડેડ અને જિંદગીને પોતાના હિસાબે જીવનાર મહિલા છે અને કેટલાય માટે તેઓ આદર્શ છે. અમારા તરફથી સુષ્મિતા સેનને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
