લફડેબાજ અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે સુષ્મિતા સેન, તેના અફેરની લિસ્ટ જોઈને તમે પણ વિશ્વાસ કરી લેશો.

બોલિવૂડના કેટલાક સિતારાઓ તેની લવ લાઈફને લઈને બદનામ છે. અભિનેત્રી સુષ્મિતા સેન પણ તેમાં સામેલ છે. એક સમયે બોલિવૂડમાં ડંકો વગાડનારી સુષ્મિતા સેન હજુ પણ સિંગલ છે અને અને તેની લવ લાઈફને લઈને ચર્ચામાં છે.

બોલિવૂડના કેટલાક સિતારાઓ તેની લવ લાઈફને લઈને બદનામ છે. અભિનેત્રી સુષ્મિતા સેન પણ તેમાં સામેલ છે. એક સમયે બોલિવૂડમાં ડંકો વગાડનારી સુષ્મિતા સેન હજુ પણ સિંગલ છે અને અને તેની લવ લાઈફને લઈને ચર્ચામાં છે. હાલમાં જ તે ભગોડા લલિત મોદી સાથે જોવા મળી હતી. જો કે તે પહેલી વખત નથી, આ પહેલા પણ તેના અફેરને લઈને ચર્ચામાં રહી છે. આ પહેલા સુષ્મિતા ઘણા સ્ટારને ડેટ કરી ચુકી છે.

રિતિક ભસીન

રિતિક ભસીન

સુષ્મિતા સેનનું નામ ક્યારેક રિતિક ભસીન સાથે જોડાયું હતું. અહેવાલો અનુસાર, બન્ને ક્રિકેટર ઝહીર અને સાગરિકાના રિસેપ્શનમાં સાથે પહોંચ્યા હતા. બંનેએ એકબીજાને 4 વર્ષ સુધી ડેટ કર્યા હોવાના પણ અહેવાલ છે. જો કે બન્નેનું બ્રેકઅપ થઈ ગયુ હતું.

સંજય નારંગ

સંજય નારંગ

સુષ્મિતા સેનનું નામ ક્યારેક સંજય નારંગ સાથે પણ ચર્ચામાં આવ્યુ હતું. હોટલ કંપનીના માલિક સંજય નારંગ સાથે પણ સુષ્મિતાને જામ્યુ નહીં અને બન્ને અલગ થઈ ગયા.

સબ્બીર ભાટિયા

સબ્બીર ભાટિયા

એક સમયે સુષ્મિતા સેનનું નામ બિઝનેસમેન સબ્બીર ભાટિયા સાથે પણ જોડાયુ હતું. રિપોર્ટ અનુસાર, સબ્બીર ભાટિયાએ સુષ્મિતા સેનને 10.5 કેરેટ હીરાની વીંટી ગિફ્ટ કરી હતી.

મુદસ્સર અઝીઝ

મુદસ્સર અઝીઝ

એક સમયે સુષ્મિતા સેનનું નામ મુદસ્સર અઝીઝ સાથે પણ ચર્ચામાં આવ્યુ હતું. રિપોર્ટ અનુસાર, બન્ને દુલ્હા મિલ ગયાના શુટિંગ વખતે એકબીજા નજીક આવ્યા હતા. જો કે બન્ને લગ્ન પહેલા જ અલગ થઈ ગયા હતા.

ઇમ્તિયાઝ ખત્રી

ઇમ્તિયાઝ ખત્રી

સુષ્મિતા સેનનું નામ બિઝનેસમેન ઈમ્તિયાઝ ખત્રી સાથે પણ જોડાયું હતું. મીડિયામાં બન્નેની રિલે્શનશીપને લઈને અહેવાલ પ્રસારિત થયા હતા, જો કે સુષ્મિતાએ વાત સ્વીકારી નથી.

બંટી સચદેવા

બંટી સચદેવા

ક્યારેક સુષ્મિતા સેનનું નામ સોહેલ ખાનની પૂર્વ પત્ની સીમા સચદેવના ભાઈ બંટી સચદેવ સાથે પણ જોડાયું હતું. બન્નેના અફેરની ખબરો વચ્ચે બન્નેનું બ્રેકઅપ થઈ ગયુ હતુ.

રણદીપ હુડા

રણદીપ હુડા

સુષ્મિતા સેનનું નામ રણદીપ હુડ્ડા સાથે પણ જોડાયું હતું. રિપોર્ટ્સ અનુસાર, બંને વચ્ચે લગભગ 3 વર્ષ સુધી રિલેશનમાં હતા, જો કે તે બાદ બન્ને અલગ થઈ ગયા હતા.

વિક્રમ ભટ્ટ

વિક્રમ ભટ્ટ

સુષ્મિતા સેનનું નામ ફિલ્મ ડિરેક્ટર વિક્રમ ભટ્ટ સાથે પણ જોડાયુ હતું. બન્ને વચ્ચે સિરિયસ રિલેશનશીપ હોવાના પણ અહેવાલ હતા. જો કે લગ્નની ખબરો વચ્ચે બન્ને છુટ્ટા પડી ગયા હતા.

રોહમન શોલ

રોહમન શોલ

લલિત મોદી પહેલા સુષ્મિતાનું નામ રોહમન શોલ સાથેે જોડાયુ હતું. બન્ને લાંબો સમય સુધી એકબીજાને ડેટ કરતા રહ્યા, જો કે ત્યારબાદ બન્નેના અફેરના સમાચાર આવ્યા. હાલ બન્ને સારા દોસ્ત હોવાનો દાવો કરી રહ્યા છે.

લલિત મોદી

લલિત મોદી

આઈપીએલને લઈને વિવાદોમાં રહેલા લલિત મોદી સાથે સુષ્મિતા સેનના ફોટો સામે આવ્યા હતા. બન્નેએ એકબીજાને ડેટ કરતા હોવાની પણ જાહેરાત કરી હતી, જો કે ત્યારબાદ સુષ્મિતાએ આ વાતને રદિયો આપ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X