સુષ્મિતા સેને અક્રમ સાથે લગ્નની અટકળો ફગાવી
મુંબઈ, 13 એપ્રિલ : બૉલીવુડના હૉટ તથા સેક્સી અભિનેત્રી સુષ્મિતા સેનનું કહેવું છે કે તેમના અને વસીમ અક્રમના લગ્નના સમાચારો માત્ર બકવાસ છે. સાથે જ તેમણે એમ પણ જણાવ્યું છે કે તેઓ એ બાબત સાબિત કરશે કે મીડિયા ક્યારેક-ક્યારેક કેટલું બિનજવાબદાર હોઈ શકે છે. સુષ્મિતા સેને જણાવ્યું કે વસીમ અક્રમ તેમના સારા મિત્ર છે અને રહેશે.
સુષ્મિતા સેને પોતાના લગ્ન અક્રમ સાથે થવાના વહેતા થયેલા સમાચારો સાંભળ્યા બાદ સૌપ્રથમ ટ્વિટ કર્યું - હાય, વસીમ સાથે મારા લગ્નના સમાચારો મેં વાંચ્યા. આ તદ્દન બકવાસ છે. આ સમાચારો દર્શાવે છે કે મીડિયા ક્યારેક-ક્યારેક કેટલું બિનજવાબદાર બની શકે છે.
તેમણે વસીમ અક્રમ સાથે મિત્રતા અંગે જણાવ્યું - વસીમ અક્રમ મારા માત્ર સારા મિત્ર છે અને કાયમ રહેશે. તેમના જીવનમાં અગાઉથી જ એક શ્રેષ્ઠ લૅડી છે. આ પ્રકારના સમાચારો ખૂબ જ અસન્માનજનક છે. તેમણે એમ પણ જણાવ્યું - મારા તમામ ફૅન્સ, જ્યારે હું પોતાનો મિસ્ટર રાઇટ શોધી લઇશ, તો આપ લોકોને સૌપ્રથમ બતાવીશે, કારણ કે આપ મારા ટ્વિટર ફૅમિલના સભ્ય છે. આપ સૌને મારો ખૂબ ખૂબ પ્રેમ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
