અભિષેક કપૂરની આગામી ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂત
મુંબઈ, 21 મે : બૉલીવુડ ફિલ્મ દિગ્દર્શક અભિષેક કપૂર અભિનેતા સુશાંત સિંહ રાજપૂત સાથે પોતાની આગામી ફિલ્મનું શૂટિંગ શરૂ કરનાર છે. આ ફિલ્મ દિલ્હી તેમજ કાશ્મીરમાં શૂટ કરવામાં આવશે. સુશાંતે અભિષેક કપૂરની જ કાઇ પો છે ફિલ્મ સાથે બૉલીવુડમાં કારકિર્દી શરૂ કરી હતી.

અભિષેક કપૂરે જણાવ્યું - ફિલ્મની વાર્તા કાશ્મીર તથા દિલ્હી શહેર ઉપર આધારિત છે. એટલે સ્વાભાવિકપણે જ અમે ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ કાશ્મીરમાં કરીશું. તેમણે જણાવ્યું કે લેખક ચાર્લ્સ ડિંકેંસની નવલકથા ગ્રેટ એક્સપેક્ટેશંસની આ ફિલ્મી આવૃત્તિના નિર્માતા એકતા કપૂર છે. સુશાંત સિંહ રાજપૂત ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવશે.
અભિષેક કપૂર જણાવે છે - ફિલ્મનું શૂટિંગ આ વર્ષે ઑક્ટોબરમાં શરૂ થશે. ફિલ્મના એક નજીકના સૂત્રે જણાવ્યું - અત્યાર સુધી માત્ર સુશાંતનું જ નામ નક્કી થયું છે. ફિલ્મ નિર્માતા ફિલ્મમાં મુખ્ય મહિલા પાત્ર ભજવવા માટે અભિનેત્રીની શોધ કરી રહ્યાં છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
