Hot Pics : સુશાંત સિંહ રાજપૂત અને કિર્તી સેનનની હોટ કેમેસ્ટ્રી
સુશાંત સિંહ રાજપૂત અને કિર્તી સેનન દેખાવાના છે એક સાથે તે પણ એક ફિલ્મમાં, અને તે પણ જાણીતા પ્રોડ્યૂસર દિનેશ વિજાનની ડાયરેક્ટોરિયલ ડેબ્યૂમાં. જો કે આ ફિલ્મનું નામ હજી નક્કી નથી કરવામાં આવ્યું પણ તેમ છતાં સુશાંત અને કિર્તીની જોડી સુપર હોટ લાગી રહી છે.
એટલું જ નહીં આ અનટાઇટલ ફિલ્મને પ્રમોટ કરવા માટે સુશાંત અને કિર્તીએ એક હોટ ફોટોશૂટ કરાવ્યું હતું. જેને ટ્વિટર પર ખુદ સુશાંત પ્રમોટ કર્યું અને સાથે જ આ લવસ્ટોરીવાળી ફિલ્મની સ્ટોરી વિષે હિન્ટ પણ આપી હતી. ત્યારે સુશાંત અને કિર્તીના આ હોટ ફોટોશૂટની કેટલીક ખાસ તસવીર જુઓ નીચેના આ ફોટોસ્લાઇડરમાં અને સાથે જ જાણો આ ફિલ્મ વિષે...

સુશાંત અને કિર્તી
સુશાંત અને કિર્તી રૂપેરી પડદે હોટ રોમાન્સ કરતા દેખાશે દિનેશ વિજાનની ડાયરેક્ટોરિયલ ડેબ્યૂમાં. આ ફિલ્મનું ટાઇટલ તો હજી નક્કી નથી કરાયું પણ સુશાંત અને કિર્તીની કેમેસ્ટ્રી રૂપેરી પડદે હોટ લાગી રહી છે.

કોણ છે દિનેશ
દિનેશ લવ આજ કાલ અને બિંઇંગ સાયરસ જેવી ફિલ્મોના જાણીતા પ્રોડ્યૂસર છે. જો કે નિર્દેશન શ્રેત્રે તે આ ફિલ્મ દ્વારા પહેલી વાર પદાર્પણ કરવાના છે.

સુંશાત અને કિર્તી
નોંધનીય છે આ ફિલ્મમાં પહેલીવાર સુંશાત અને કિર્તી સાથે દેખાવાના છે. વળી ટ્વિટર પર સુશાંત આ ફિલ્મને પ્રમોટ કરતા કહ્યું છે કે પ્રેમ ટૂંક સમય માટે જ થાય છે પણ તેને ભૂલતા લાંબો સમય લાગે છે.

હોટ કેમેસ્ટ્રી
ત્યારે અત્યારે તો આ ફોટો જોઇને દર્શકો આ હોટ જોડીને રૂપેરી પડદે જોવા માટે જરૂરથી તત્પર બન્યા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
