માય Chest બીકમ Blouse!! : રોહિત શેટ્ટીની ફિલ્મોના Crazy ડાયલૉગ્સ
મુંબઈ, 6 ઑગસ્ટ : રોહિત શેટ્ટી 100 કરોડી દિગ્દર્શક તરીકે જાણીતા છે કે જેમની ફિલ્મો બ્લૉકબસ્ટર થાય છે, પરંતુ તેમની ફિલ્મો હિટ એન્ડ હૉટ બનાવે છે ફિલ્મના એક્શન દૃશ્યો, સ્ક્રીનપ્લે અને ફૅમસ વન-લાઇનર્સ. રોહિત શેટ્ટીની ફિલ્મોના સુપર-હિટ ડાયલૉગ્સ પણ આપણને તેમની ફિલ્મોને પ્રેમ કરવા પ્રેરે છે. રોહિતની ગોલમાલ રિટર્ન્સ, સિંઘમ, બોલ બચ્ચન અને ચેન્નઈ એક્સપ્રેસ જેવી ફિલ્મો એવી છે કે જે ઑડિયંસને ડાયલૉગને કારણે જ પસંદ પડી છે.
રોહિત શેટ્ટી આજકાલ તેમની આગામી ફિલ્મ સિંઘમ રિટર્ન્સ અંગે ચર્ચામાં છે કે જેમાં સિંઘમ ફૅમ અજય દેવગણ ઉપરાંત ગોલમાલ સિરીઝ ફૅમ કરીના કપૂર છે. રોહિત શેટ્ટીની છેલ્લી ફિલ્મ ચેન્નઈ એક્સપ્રેસ સુપર હિટ રહી હતી કે જેમાં શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણે લીડ રોલમાં હતાં અને તેથી જ સિંઘમ રિટર્ન્સ પર સિંઘમની સફળતા અને ચેન્નઈ એક્સપ્રેસની સફળતાનો બમણો ભાર છે. સિંઘમ રિટર્ન્સ 15મી ઑગસ્ટે રિલીઝ થવા જઈ રહી છે.
ચાલો હાલ તો જોઇએ રોહિત શેટ્ટીની ફિલ્મોના ક્રૅઝી બનાવતાં ડાયલૉગ્સ :

જિસમેં હૈ દમ... તો ફક્ત બાજીરાવ સિંઘમ
અજય દેવગણનો ડાયલૉગ ‘જિસમેં હૈ દમ, તો ફક્ત બાજીરાવ સિંઘમ' સિંઘમ ફિલ્મનો પૈસા વસૂલ ડાયલૉગ હતો.

આતા માઝી સટકલી રે!
આતા માઝી સટકલી રે! આપણે આ ડાયલૉગને કેવી રીતે ભુલી શકીએ. સિંઘમ રિટર્ન્સ માટે હની સિંહે આ લાઇન પર આખું ગીત કમ્પોઝ કર્યું છે.

કહાં સે ખરીદી ઐસી બોકવાસ ડિક્શનરી
‘કહાં સે ખરીદી ઐસી બોકવાસ ડિક્શનરી'. દીપિકા પાદુકોણે દ્વારા ચેન્નઈ એક્સપ્રેસમાં સાઉથની શૈલીમાં બોલાવાયેલ આ ડાયલૉગ હિલેરિયસ હતો.

ડોન્ટ અંડરએસ્ટીમેટ ધ પૉવર ઑફ ઍ કૉમન મૅન
શાહરુખ ખાનનો ડાયલૉગ ‘ડોન્ટ અંડરએસ્ટીમેટ ધ પૉવર ઑફ ધ કૉમન મૅન' દરેક કૉમન મૅનની જીભે ચઢી ગયો હતો.

Boy under armpit and hyper city in noise pollution
Boy under armpit and hyper city in noise pollution. બોલ બચ્ચન ફિલ્મમાં અજય દેવગણ ઇંગ્લિશની ટંગડી તોડી નાંખતો આ ડાયલૉગ બોલે છે કે જેનો મતલબ થાય છે બગલ મેં છોરા ઔર શહર મેં ઢિંઢોરા...

My chest has become blouse
બોલ બચ્ચનનો જ વધુ એક ફની ડાયલૉગ માય ચેસ્ટ હૅઝ બીકમ બ્લાઉઝ કે જે ખૂબ જ ક્રૅઝી છે. તેનો મતલબ થાય છે - મારી છાતી વધુ પહોળી થઈ ગઈ.

Brother-in-law will die Tommy's death
બોલ બચ્ચન ફિલ્મમાં જ અજય દેવગણ Brother-in-law will die Tommy's death કહી એમ કહેવા માંગે છે કે સાલે કો કુત્તે કી મૌત મારૂંગા.

આ...ઈ...ઓ...
ગોલમાલ સિરીઝની ફિલ્મોમાં મૂંગા તુષાર કપૂરના આવા ડાયલૉગ્સ જે આપણને સમજાતાં નથી, પણ હસાવે જરૂર છે.

Eat akhrot, tighten your langot, fight with bare hands no knife no forks
બોલ બચ્ચન ફિલ્મમાં અજયનો ડાયલૉગ Eat akhrot, tighten your langot, fight with bare hands no knife no forks પણ ખૂબ જ ફન્ની છે.

મેરે હાથ મેં તેરી કુંડલી તબ સે હૈ જબ સે તૂ ગેઇટી ગૅલેક્સી કે બાહર ટિકટ બ્લૅક કરતા થા
આ ડાયલૉગ સિંઘમ રિટર્ન્સ ફિલ્મનો છે કે ફિલ્મ રિલીઝ પહેલા જ લોકોની જીભે ચઢી ગયો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
