Pics : સરકી નથી જતો, સરકાવેલો જ છે સન્નીનો પાલવ!
મુંબઈ, 27 માર્ચ : જિસ્મ 2 સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર સન્ની લિયોન રાગિણી એમએમએસ 2ની સફળતાથી અંજાઈ ગયાં છે. એકતા કપૂર નિર્મિત આ ફિલ્મ શાનદાર બિઝનેસ કરી રહી છે અને ફિલ્મની સફળતાનો શ્રેય ચોક્કસ સન્ની લિયોનના ખાતે જ જાય છે. આ સફળતાથી સન્ની લિયોનની ખુશીનું ઠેકાણું નથી.
સન્ની લિયોનની આ ખુશી ગઈકાલે યોજાયેલ રાગિણી એમએમએસ 2ની સક્સેસ પાર્ટીમાં પણ ઉડીને આંખે વળગતી હતી. આ પાર્ટીમાં સન્ની લિયોન ઑટો રિક્શામાં બેસીને પહોંચ્યાં. તેમાં પણ ખાસિયત એ હતી કે સન્ની લિયોન સાડી જેવા સમ્પૂર્ણ પહેરવેશમાં હોવા છતાં પોતાના હુશ્નનો જલવો પોતાના પાલવ વડે પાથરી રહ્યા હતાં.
રાગિણી એમએમએસ 2 ફિલ્મની સક્સેસ પાર્ટીમાં સન્ની લિયોન આવ્યા તો હતા સાડી પહેરીને, પરંતુ તેમનું પાલવ સરકેલુ હતું. પહેલી નજરે એમ લાગે કે આ પાલવ સરકી જતુ હશે, પણ હકીકતમાં આ પાલવ જાતે કરીને સરકાવેલુ જ હતું અને સન્નીની અદાઓને છલકાવતુ હતું. આ પાર્ટીમાં સન્નીના પતિ ડૅનિલય વેબર તથા ફિલ્મની સ્ટારકાસ્ટ પણ હાજર રહી હતી.
ચાલો જોઇએ રાગિણી એમએમએસ 2 ફિલ્મની સક્સેસ પાર્ટીની તસવીરી ઝલક :

રાગિણી એમએમએસ 2ની સક્સેસ પાર્ટી
રાગિણી એમએમએસ 2ની સક્સેસ પાર્ટીમાં પ્રવીણ ડબાસ.

રાગિણી એમએમએસ 2ની સક્સેસ પાર્ટી
રાગિણી એમએમએસ 2ની સક્સેસ પાર્ટીમાં ફિલ્મની સ્ટાર કાસ્ટ.

રાગિણી એમએમએસ 2ની સક્સેસ પાર્ટી
રાગિણી એમએમએસ 2ની સક્સેસ પાર્ટી.

રાગિણી એમએમએસ 2ની સક્સેસ પાર્ટી
રાગિણી એમએમએસ 2ની સક્સેસ પાર્ટી.

રાગિણી એમએમએસ 2ની સક્સેસ પાર્ટી
રાગિણી એમએમએસ 2ની સક્સેસ પાર્ટી.

રાગિણી એમએમએસ 2ની સક્સેસ પાર્ટી
રાગિણી એમએમએસ 2ની સક્સેસ પાર્ટીમાં સાહિલ પ્રેમ.

રાગિણી એમએમએસ 2ની સક્સેસ પાર્ટી
રાગિણી એમએમએસ 2ની સક્સેસ પાર્ટીમાં સન્ની લિયોન.

રાગિણી એમએમએસ 2ની સક્સેસ પાર્ટી
રાગિણી એમએમએસ 2ની સક્સેસ પાર્ટીમાં સન્ની લિયોન.

રાગિણી એમએમએસ 2ની સક્સેસ પાર્ટી
રાગિણી એમએમએસ 2ની સક્સેસ પાર્ટીમાં સન્ની લિયોન.

રાગિણી એમએમએસ 2ની સક્સેસ પાર્ટી
રાગિણી એમએમએસ 2ની સક્સેસ પાર્ટીમાં સન્ની લિયોન.

રાગિણી એમએમએસ 2ની સક્સેસ પાર્ટી
રાગિણી એમએમએસ 2ની સક્સેસ પાર્ટીમાં સન્ની લિયોન.

રાગિણી એમએમએસ 2ની સક્સેસ પાર્ટી
રાગિણી એમએમએસ 2ની સક્સેસ પાર્ટીમાં પતિ ડૅનિયલ વેબર સાથે સન્ની લિયોન.

રાગિણી એમએમએસ 2ની સક્સેસ પાર્ટી
રાગિણી એમએમએસ 2ની સક્સેસ પાર્ટીમાં પતિ ડૅનિયલ વેબર સાથે સન્ની લિયોન.

રાગિણી એમએમએસ 2ની સક્સેસ પાર્ટી
રાગિણી એમએમએસ 2ની સક્સેસ પાર્ટીમાં સન્ની લિયોન તથા દિવ્યા દત્તા.

રાગિણી એમએમએસ 2ની સક્સેસ પાર્ટી
રાગિણી એમએમએસ 2ની સક્સેસ પાર્ટીમાં કરણ મેહરા, સન્ની લિયોન, દિવ્યા દત્તા અને સાહિલ પ્રેમ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
