કામને લઈને સની લિયોનનું દર્દ છલકાયુ, કહ્યું-લોકો આજે પણ પોર્ન ફિલ્મો જ…
ક્યારેડ એડલ્ટ ફિલ્મોને લઈને દુનિયાભરમાં જાણીતી બનેલી અભિનેત્રી સની લિઓની આ દિવસોમાં બોલિવૂડની જાણીતી અભિનેત્રી છે. જો કે આ સ્ટેજ પર પહોંચીને પણ તેના જુના દિવસો તેને પરેશાન કરી રહ્યા છે. હાલમાં જ સની લિઓને આ બાબતે ખુલ્લીને વાત કરી હતી.
હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં સની લિયોને કહ્યું કે, તેણે એડલ્ટ ફિલ્મોને પાછળ છોડીને મહેનતથી બોલિવૂડમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. સની લિઓને જણાવ્યુ કે, શરૂઆતમાં લોકો તેને કામ પણ નહોતા આપતા. તેને કામ માટે ઘણા સમાધાન પણ કરવા પડ્યા છે. તે પોતાની ફિલ્મી કરિયરનું દર્દ વર્ણવતા રડી પડી હતી.

ઈન્ટરવ્યુમાં સની લિયોને આગળ કહે છે કે, તે કોઈને ખુશ કરવા કોઈ કામ કરતી નથી, પરંતુ તેને કામ કરવું ગમે છે. અહીં તમને જણાવી દઈએ કે, સની લિયોને ઘણા વર્ષો સુધી એડલ્ટ ફિલ્મોમાં કામ કર્યું અને આ કારણે તેણે પોતાના પરિવારને પણ છોડવો પડ્યો હતો.
સની લિઓન એડલ્ડ ફિલ્મોમાં આવતા તેના પરિવારની મુશ્કેલીઓ વધી હતી. સનીના કારણે તેના જ લોકોએ તેના પર અત્યાચાર શરૂ કર્યો હતો. સની લિયોને કહ્યું હતું કે, એડલ્ટ ફિલ્મોમાં કામ કરવાને કારણે તેના પેરેન્ટ્સ તેને બિલકુલ પસંદ નહોતા કરતા.
સની આગળ જણાવે છે કે, ઈન્ટરનેટ એક મોટી જગ્યા છે અને મેં તમને મને સર્ચ કરવા નથી કહ્યું. તમે પોતે જ મને શોધી રહ્યા છો. હું કોઈને ઉશ્કેરતો અથવા કોઈને મારું નામ સર્ચ કરવા કે મારી વેબસાઇટ જોવા નથી કહેતી. લોકો આ પોતાની મરજીથી કરે છે અને જો તેઓને તે અશ્લીલ કે ખોટું લાગે તો તેમણે આવી ફિલ્મો કે ક્લિપ ન જોવી જોઈએ.
સની લિયોને પોતાનું દર્દ વ્યક્ત કરતા કહ્યું કે, તે ભારત આવી ત્યારે તેને લાગ્યું કે અહીં લોકો તેને સ્વીકારશે નહીં, પરંતુ અહીં ઘણા લોકો મિલનસાર અને ખુલ્લા મનના છે. જો કે શરૂઆતમાં થોડી મુશ્કેલી હતી પરંતુ હવે તેને અને તેના પતિને અહીં કોઈ સમસ્યા નથી.
અહીં તમને જણાવી દઈએ કે, સની લિયોને 2012 થી એડલ્ટ ફિલ્મો છોડી દીધી છે અને બોલિવૂડ ફિલ્મોમાં કામ કરી રહી છે. તેની એડલ્ટ ફિલ્મ પ્રોડક્શન કંપની અને એડલ્ટ વેબસાઈટ હજુ પણ કાર્યરત છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
