Pics: સની લિયોનને કેંડીઝનો આવો ગાંડો છે શોખ
સની લિયોનને આપે અત્યાર સુધી ફોટોશૂટ કરાવતા, મોડેલની બાહોમાં, બીચ પર આરામ ફરમાવતા, સ્વિમિંગ પૂલમાં જોઇ હશે, પરંતુ શું આપે સનીને ક્યારેય કેંડી ખાતા જોઇ છે. હા સનીને કેંડીઝ એટલે કે ચોકલેટ ખાવાનો ઘણો શોખ છે. ફિલ્મ લીલાના સેટ પર તે ઘણી વખત કેંડીઝ સાથે દેખાઇ આવી છે, જોકે તે ફિલ્મનો ભાગ છે કે કેમ એ તો આપને સિનેમા ઘરોમાં જ ખબર પડશે.
અત્રે નોંધનીય છે કે સની લિયોન ફિલ્મ એક પહેલી લીલામાં ટ્રિપલ રોલમાં દેખાશે અને તેના ત્રણેય લુક એકબીજાથી જુદા અને હોટ છે. લીલામાં સની લિયોને એક વાત તો સ્પષ્ટ કરી દીધી છે કે તે આપના હોશ ઉડાવવા માટે પર્યાપ્ત છે અને તેની હોટનેસ અને બોલ્ડનેસનો હાલમાં બોલીવુડમાં કોઇ તોડ જ નથી. અને આ વાતનો ઉપયોગ એક પહેલી લીલાના ડાયરેક્ટર બોબી ખાને ભરપૂર રીતે કર્યો છે.
તસવીરોમાં જુઓ સનીને કેવો ગાંડો શોખ છે કેંડીઝનો...

સની લિયોનને કેંડીઝનો આવો ગાંડો
સની લિયોનને આપે અત્યાર સુધી ફોટોશૂટ કરાવતા, મોડેલની બાહોમાં, બીચ પર આરામ ફરમાવતા, સ્વિમિંગ પૂલમાં જોઇ હશે, પરંતુ શું આપે સનીને ક્યારેય કેંડી ખાતા જોઇ છે

સનીને કેંડીઝ એટલે કે ચોકલેટ ખાવાનો ઘણો શોખ છે. ફિલ્મ લીલાના સેટ પર તે ઘણી વખત કેંડીઝ સાથે દેખાઇ આવી છે

સની લિયોન
સનીને કેંડીઝ એટલે કે ચોકલેટ ખાવાનો ઘણો શોખ છે. ફિલ્મ લીલાના સેટ પર તે ઘણી વખત કેંડીઝ સાથે દેખાઇ આવી છે

સની લિયોન
સની લિયોન ફિલ્મ એક પહેલી લીલામાં ટ્રિપલ રોલમાં દેખાશે અને તેના ત્રણેય લુક એકબીજાથી જુદા અને હોટ છે.

સની લિયોન
સની લિયોન ફિલ્મ એક પહેલી લીલામાં ટ્રિપલ રોલમાં દેખાશે અને તેના ત્રણેય લુક એકબીજાથી જુદા અને હોટ છે.

સની લિયોન
લીલામાં સની લિયોને એક વાત તો સ્પષ્ટ કરી દીધી છે કે તે આપના હોશ ઉડાવવા માટે પર્યાપ્ત છે અને તેની હોટનેસ અને બોલ્ડનેસનો હાલમાં બોલીવુડમાં કોઇ તોડ જ નથી. અને આ વાતનો ઉપયોગ એક પહેલી લીલાના ડાયરેક્ટર બોબી ખાને ભરપૂર રીતે કર્યો છે.

સની લિયોન
સની લિયોનને આપે અત્યાર સુધી ફોટોશૂટ કરાવતા, મોડેલની બાહોમાં, બીચ પર આરામ ફરમાવતા, સ્વિમિંગ પૂલમાં જોઇ હશે, પરંતુ શું આપે સનીને ક્યારેય કેંડી ખાતા જોઇ છે.

સની લિયોન
સની લિયોનને આપે અત્યાર સુધી ફોટોશૂટ કરાવતા, મોડેલની બાહોમાં, બીચ પર આરામ ફરમાવતા, સ્વિમિંગ પૂલમાં જોઇ હશે, પરંતુ શું આપે સનીને ક્યારેય કેંડી ખાતા જોઇ છે.

સની લિયોન
ફિલ્મ લીલાના સેટ પર તે ઘણી વખત કેંડીઝ સાથે દેખાઇ આવી છે, જોકે તે ફિલ્મનો ભાગ છે કે કેમ એ તો આપને સિનેમા ઘરોમાં જ ખબર પડશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે

Click it and Unblock the Notifications