સની લિયોને બતાવી અજય દેવગનની બાદશાહો લૂકની ઝલક....
અજય દેવગનની બાદશાહો ફિલ્મનું શૂટિંગ શરૂ થઇ ચૂક્યું છે. સની લિયોને આ ફિલ્મનો પહેલો લૂક ટ્વિટર પર મૂકી પણ દીધો છે. તેની સાથે સાથે સની લિયોને બાદશાહો ફિલ્મની ટીમને ધન્યવાદ પણ કહ્યું છે.
સની લિયોન બાદશાહો ફિલ્મ માટે એક આઈટમ નંબર શૂટ કરી રહી છે. આ આઈટમ નંબરમાં અજય દેવગન નથી કારણકે ફિલ્મનો પહેલો સિડ્યુલ અજય દેવગન વગર જ શૂટ થઇ રહ્યો છે.
સની લિયોનની આવનારી ફિલ્મ બેઈમાન લવનું ટ્રેલર પણ હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું. છે આ ફિલ્મમાં સની લિયોન પાસે એક્સપોઝ જ કરાવ્યું છે. ભલે સની લિયોન બોલિવૂડના મોટા એક્ટરો સાથે કામ કરતી હોઈ પરંતુ તેની દરેક ફિલ્મમાં તેની પાસે ખાલી ને ખાલી એક્સપોઝ જ કરાવ્યું છે.

સની લિયોનને એક્સપોઝ કરાવવા માટે ફિલ્મમાં મેઈન લીડમાં લેવામાં આવે છે. ક્યાં તો પછી મોટા એક્ટરો અને મોટા બેનરની ફિલ્મોમાં આઈટમ સોન્ગ કરવા માટે લેવામાં આવે છે.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
