પોર્ન ફિલ્મો સન્ની લિયોનને લઇ આવી ભારત!
કહેવામાં આવે છે કે તમે કેટલી પણ ઉંચાઇ પર કેમ ના પહોચી ના જાવ પરંતુ સત્ય એ છે કે પોતાની ઓળખ ક્યારેય ભૂલવી ન જોઇએ ખાસ કરીને તે ઓળખને જેને તમને અહીં સુધી પહોંચાડ્યા છે. સન્ની લિયોન પણ કંઇક આવી વિચારી રહી છે. સન્ની લિયોને કહ્યું હતું કે લોકો આજેપણ તેમને પોર્ન સ્ટાર કહીને બોલાવે છે પરંતુ તેનાથી તેમને કોઇ ફરક પડતો નથી કારણ કે આ જ તેમની હકિકત છે અને તેમની સચ્ચાઇ છે. આને જ તેમને આજે અહીં સુધી પહોંચાડ્યાં છે. સન્ની લિયોને પોતાના એક ઇન્ટરવ્યું દરમિયાન કહ્યું હતું કે જો તે આજે ભારતમાં છે અને કામ કરી રહી છે તો તેની પાછળ તેમનું પોર્ન સ્ટાર હોવું છે. જો તેમને કોઇપણ પ્રકારના એન્ટટેનમેન્ટનો અનુભવ ના હોત તો તે આજે અહીં સુધી પહોંચી ના હોત.
સન્ની લિયોનની આ વાતને લઇને દરેક જણ વિચારી રહ્યું છે કે સન્ની લિયોનને એ વાતનો અફસોસ હોવો જોઇએ કે તે એડલ્ટ ફિલ્મોમાં કામ કરતી હતી પરંતુ તમે યાદ અપાવી દઇએ કે સન્ની લિયોને બિગ બોસ દરમિયાન કહ્યું હતું કે તે પોર્ન ફિલ્મોમાં એટલે આવી હતી કે કારણ કે તેમને કામ કરવું હતું. પોતાની ફેમિલીની મદદ કરવી હતી. પોતાના શોખના કારણે તે આ બિઝનેસમાં આવી ન હતી. બીજી તરફ સન્ની લિયોને જે પણ પોર્ન ફિલ્મો કરી છે તે બધી પોતાના પતિ સાથે જ કરી છે. તો એક પ્રકારે તેમને એવી ઘણી વસ્તુઓ કરી છે જેના વિશે વિચારીએ તો આપણને સન્ની લિયોન ખોટી લાગશે નહી.

સન્ની લિયોને પોતાના ઇન્ટરવ્યું દરમિયાન કહ્યું હતું કે જો આ મારો ભૂતકાળ ન હોત તો હું આજે જે છું તે ના હોત. મને એ વાતની શરમ નથી કે હું પોર્ન સ્ટાર છું. જો હું કોઇપણ પ્રકારના એન્ટરટેનમેન્ટ અનુભવ વિના અહીં આવતી તો પોતાના ફેન્સ વચ્ચે આટલી પોપ્યુલર ન થાત જેટલી આજે હું છું. સો વાતની એક વાત કે સન્ની લિયોનને એ વાતની શરમ નથી કે તે પોર્ન સ્ટાર છે. કારણ કે આજે તે જે પણ છે તે પોર્ન સ્ટારના હોવાના કારણે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
