સની લિયોનીની હૉટ ફોટા વાયરલ, એકલા જ જોજો
સની લિયોનીની હૉટ ફોટા વાયરલ, એકલા જ જોજો
સની લિયોની સોશિયલ મીડિયા પર સૌથી વધુ ટ્રેન્ડમાં રહેતી એક્ટ્રેસ છે. સની પોતાની હૉટનેસ અને બોલ્ડનેસને લઈ ભારે ચર્ચામાં રહે છે. સાથે જ તેની કેટલીય હૉટ એન્ડ સેક્સી તસવીરો અને બોલ્ડ વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. સની લિયોની પણ સોશિયલ મીડિયા પર બારે એક્ટિવ રહે છે. સની હંમેશા જ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોતાની હૉટ એન્ડ સેક્સી વીડિયો શેર કરતી રહે છે. હાલમાં જ આવી કેટલીક તસવીરો સનીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. ફોટામાં સની બહુ હૉટ અને બોલ્ડ લુકમાં જોવા મળી રહી છે.

સેક્સી ફોટો
ફોટોમાં સની લિયોનીએ સિલ્વર કલરની શોર્ટ ડ્રેસ પહેરી છે જેમાં તે બહુ સેક્સી લાગી રહી છે.
|
હંમેશા વાયરલ રહે છે
સની લિયોની પોતાના હૉટ અને સેક્સી લુકને લઈ ઈન્ટરનેટ પર હંમેશા વાયરલ રહે છે.
|
પાછલી જિંદગી
પાછલી જિંદગીને ભૂલીને તેણે પહેલી ફિલ્મ જિસ્મ 2તો સાઈન કરી લીધી તેમછતા તેને ફિલ્મમાં ઘણા બોલ્ડ સીન કરવા પડ્યા હતા.
|
ચર્ચિત રહી ફિલ્મ
સની લિયોન અને તેના સીન્સના કારણે એ ફિલ્મ ઘણી વધુ ચર્ચામાં રહી હતી.

સતત મળી ફિલ્મો
ત્યારબાદ સની લિયોને સતત ફિલ્મો મળી પરંતુ તેને બોલ્ડ ભૂમિકા જ ઑફર થતી રહી.

આગળ વધી ગઈ
સની લિયોન પોતાના કરિયરમાં આગળ વધી ગઈ અને તે પોતાની લાઈફને ખૂબ એન્જોય કરવામાં લાગી ગઈ.

વેબ સીરિઝ
તેના પર બનેલી વેબ સીરિઝ કરણજીત કૌર કે જે તેની કહાની દર્શાવે છે...લોકોને ખૂબ જ ગમી હતી.

બેબી ડૉલથી ધમાલ
શરૂઆતમાં જ સની લિયોનના આ ગીતે ધમાકો કરી દીધો હતો અને ગીત ઘણુ ચાલ્યુ હતુ.

એકતા કપૂર સાથે મિલાવ્યા હાથ
સમાચાર છે કે સની લિયોન એકતા કપૂરની એક સીરિઝમાં ટૂંક સમયમાં જોવા મળવાની છે.

ફેન્સની જોઈ રહ્યા છે રાહ
સની લિયોનના ફેન્સ તેની વેબ સીરિઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેની ફેન ફોલોઈંગ શાનદાર છે.
હૉટ વીડિયો
અહીં જુઓ સની લિયોનીનો હૉટ ડાન્સ વીડિયો
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
