આખરે સની લિયોને ખોલ્યો બોલિવૂડનો સૌથી મોટો રાઝ...
છેલ્લા ઘણા દિવસોથી સની લિયોન પોતાને બોલિવૂડની સગી બતાવી રહી હતી પરંતુ આખરે તેની હિંમત તૂટી ગયી. હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં સની લિયોને જણાવ્યું કે તે પોતાને હવે બોલિવૂડનો હિસ્સો નથી સમજી શકતી.

સની લિયોને એવું એટલા માટે જણાવ્યું કે તે બોલિવૂડમાં નવી છે અને દરેક ન્યૂકમરને એવું જ લાગે છે. સની લિયોનના અરમાન છે કે તે સલમાન ખાન અને આમિર ખાન જેવા સ્ટાર સાથે કામ કરે.

સની લિયોનને થોડા દિવસો પહેલા જ એક જર્નાલિસ્ટ પોર્નસ્ટાર કહીને તેની બેઇઝઝતી કરી હતી અને એવું પણ કહ્યું હતું કે બોલિવૂડના મોટા સ્ટાર તેની સાથે કામ કરવા જ નથી માંગતા. તેના પર આમિર ખાને કહ્યું હતું કે તેઓ સની લિયોન સાથે કામ કરવા માંગે છે.

આ વાતને ઘણા જ મહિના થઇ ચુક્યા છે અને સની લિયોન બે મોટી ફિલ્મોમાં કામ કરી રહી છે, બાદશાહો અને રઈસ. પરંતુ બંને ફિલ્મોમાં તેનું આઈટમ સોન્ગ જ છે એ પણ અજય દેવગન અને શાહરુખ ખાન વિના.

એનો મતલબ સાફ છે કે બોલિવૂડ સ્ટાર ગમે તે કહે પરંતુ બોલિવૂડ સ્ટાર સની લિયોન કામ કરવામાં અસહજ અનુભવે છે.સની લિયોન ભારતમાં ખાલી એક રિયાલીટી શો કરવા આવી હતી. પરંતુ કિસ્મતને કંઈક બીજું જ મંજુર હતું. સની લિયોન ભારતમાં બિગ બોસ શો કરવા આવી હતી પરંતુ બાદમાં તેને મહેશ ભટ્ટની ફિલ્મ જિસ્મ 2 મળી ગઈ.

જિસ્મ 2 ફિલ્મ મળ્યા બાદ સની લિયોન ભારતમાં જ વસી ગઈ. સની લિયોન પોતાની પાછળ ની દુનિયા છોડીને ભારત આવી ગઈ અને બોલિવૂડમાં પોતાની કરિયર ચાલુ કરી દીધું. પરંતુ બોલિવૂડમાં પણ તેને કઈ જ નવું કરવા ના મળ્યું.

સની લિયોન ને એક પછી એક બોલ્ડ ફિલ્મો જ કરતી ગઈ ક્યારેક હલકી ફૂલકી તો ક્યારેક બોલ્ડ. પરંતુ સની લિયોનના વખાણ આજે આખું બોલિવૂડ કરી રહ્યું છે. સલમાન ખાને પણ કહ્યું છે કે સની લિયોન બોલિવૂડની સૌથી મોટી સ્ટાર છે.

શાહરૂખ ખાન પોતે પોતાની ફિલ્મ રઈસ માં સની લિયોન પાસે આઈટમ સોંગ કરાવવા માંગે છે. સલમાન ખાને પોતે સની લિયોન ને થોડા સમય પહેલા જ બોલિવૂડની સ્ટાર કહી હતી. સની લિયોનની ફેન ફોલો એટલું બધી છે કે ખુબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગૂગલ સર્ચમાં તેના થી પાછળ રહી જાય છે.

બૉલીવુડમાં જિસ્મ 2 દ્વારા પોતાની ધમાકેદાર એન્ટ્રી કરનાર એક્ટ્રેસ સન્ની લિયોન ભલે વ્યવસાયે ક્યારેક પોર્ન સ્ટાર રહ્યાં હોય, પરંતુ તેમનું હૃદય સામાન્ય છોકરીઓ જેવું જ છે અને તેઓ પણ સામાન્ય છોકરીઓ જેવા જ શોખ ધરાવે છે.

સન્ની લિયોનને પાણી-પૂરી ખાવી ખૂબ પસંદ છે. જેમ કે દરકે વ્યક્તિ જાણે જ છે કે પાણી-પૂરી દરેક છોકરીની સૌથી વધુ મનપસંદ વસ્તુ છે.
વર્ષ 2011માં સની લિયોનીએ લોકપ્રિય રિયાલિટી શો 'બિગ બોસ'ના સિઝન-5માં ભાગ લીધો હતો, જેનાથી તેમને ઘણા લોકોનો પ્રેમ મળ્યો.

સની લિયોની પોર્ન ઇંડસ્ટ્રી જાણીતો ચહેરો અને નામ રહી ચૂકી છે. પરંતુ બિગ બોસના ઘરમાં તેમની મુલાકાત મહેશ ભટ્ટ સાથે થઇ અને પછી સનીની લાઇફ બદલાઇ ગઇ.

વર્ષ 2012માં સની લિયોનીએ પહેલી બોલીવુડ ફિલ્મ રિલીઝ થઇ જીસ્મ-2. જોકે ફિલ્મ સંપૂર્ણ રીતે ફ્લોપ ગઇ, પરંતુ બોલીવુડમાં સનીની ગાડી ચાલી પડી.

ફિલ્મો ઉપરાંત સની લિયોન ટેલિવિઝન પર પણ એંટ્રી કરી ચૂકી છે. સની એમટીવી શો સ્પ્લિટ્સવિલા હોસ્ટ કરી ચૂકી છે.

-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
