Pics/Video : હનીના ‘ચાર બોતલ વોડકા...’માં ડુબી જશે સન્નીનું હુશ્ન!
મુંબઈ, 25 ફેબ્રુઆરી : આગામી 28મી માર્ચે રિલીઝ થતી એકતા કપૂરની મોસ્ટ અવેટેડ ફિલ્મ રાગિણી એમએમએસ 2 અંગે વધુ એક હૉટ સમાચાર છે. આ ફિલ્મ સાથે હવે હની સિંહનો અવાજ જોડાઈ ગયો છે કે જેઓ ફરી એક વાર ખૂબ જ હૉટ સૉંગ લઈને આવી રહ્યાં છે. ગીતના બોલ છે ‘ચાર બોતલ વોડકા...'
રાગિણી એમએમએસ 2 ફિલ્મનું આ ગીત ખૂબ જ હૉટ થનાર છે. એકતા કપૂર નિર્મિત આ ફિલ્મમાં યો યો હની સિંહ સાથે સન્ની લિયોનનો એક તડકતો-ભડકતો ડાન્સ નંબર છે કે જેના હિટ થવાની આશા સેવાઈ રહી છે. પોર્ન સ્ટાર સન્ની લિયોન અભિનીત આ ફિલ્મ આવતા પહેલા જ ખૂબ ચર્ચામાં છે. ફિલ્મના ટીઝરને માત્ર 5 જ દિવસમાં 30 લાખ લોકોએ જોયું છે કે જેથી ફિલ્મની આખી ટીમ ખુશ છે. હવે ટીમને વિશ્વાસ છે કે રાગિણી એમએમએસ 2 ફિલ્મ ચોક્કસ સુપર હિટ રહેશે.
ચાલો તસવીરો સાથે જોઇએ અને જાણીએ વધુ વિગતો તથા માણીએ ચાર બોતલ વોડકા... ગીતનું ટીઝર :

રાગિણી એમએમએસની સિક્વલ
રાગિણી એમએમસ 2 વર્ષ 2011માં આવેલી હિટ ફિલ્મ રાગિણી એમએમએસની સિક્વલ છે.

સન્ની-સંધ્યાના લીડ રોલ
રાગિણી એમએમએસ 2માં સન્ની લિયોન અને સંધ્યા મૃદુલ લીડ રોલમાં છે.

પોસ્ટરમાં ન્યુડ સન્ની લિયોન
રાગિણી એમએમએસ 2ના નવા પોસ્ટરમાં સન્ની લિયોન બેઠેલાં છે અને તેમના શરીર ઉપર એકેય કપડું નથી. સન્નીનો આ રૂપ કામુક હોવાની સાથે જ થોડોક ગુસ્સા વાળો પણ લાગે છે. તેમની આંખોમાં ભય છે, તો ગુસ્સો પણ વર્તાય છે. ચાલો હવે બતાવીએ બૅબી ડૉલ સૉંગની ઝલક. જોવા માટે સ્લાઇડર ફેરવતાં જાઓ.

લેસ્બિયન રિલેશનશિપ
રાગિણી એમએમએસ 2 ફિલ્મ લેસ્બિયન રિલેશનશિપની વાર્તા કહે છે. ફિલ્મમાં પ્રવીણ ડબાસ પણ છે.

હનીનો અવાજ
ફિલ્મના ગીત ચાર બોતલ વોડકા..માં હની સિંહે પોતાનો અવાજ આપ્યો છે.

માર્ચમાં રિલીઝ
રાગિણી એમએમએસ 2 ફિલ્મ 21મી માર્ચે રિલીઝ થવાની છે.
માણો ચાર બોતલ વોડકા...નું ટીઝર
બસ એક ક્લિક કરો અને માણો ચાર બોતલ વોડકા... ગીતનું ટીઝર.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
