સન્ની થઈ માલામાલ : પતિએ જન્મ દિવસે આપ્યો હીરાનો હાર
મુંબઈ, 14 મે : ભારતીય મૂળના કૅનેડિયન અભિનેત્રી સન્ની લિયોન મંગળવારે 33 વર્ષના થઈ ગયાં. આ પ્રસંગે સન્નીના પતિ ડૅનિયલ વેબરે જન્મ દિવસની ગિફ્ટમાં સન્નીને હીરા અને પન્નાનો હાર આપ્યો.
સન્ની લિયોને જણાવ્યું - હું રાત્રે 10 વાગ્યે સુઈ ગઈ હતી. આમ મેં પોતાનો જન્મ દિવસ ઉજવ્યો. હું એક રાત અગાઉ લૉસ એંજલ્સ ખાતેથી પરત આવી હતી અને બહુ થાકેલી હતી. જન્મ દિવસના એક દિવસ અગાઉ મેં આખો દિવસ શૂટિંગ કર્યું. અડધી રાત્રે કોઈ મિત્રે ફૂલોનો ગુલદસ્તો મોકલ્યો હતો. તે બહુ સારો હતો. સવારે ઉઠી વ્યાયામ અને તે પછી શૂટિંગે ચાલી ગઈ. ખાસ દિવસ વિતાવવાની આ સૌથી આદર્શ રીત છે.
સન્ની લિયોને બાળપણમાં પોતાના જન્મ દિવસોને યાદ કરતાં જણાવ્યું - એક જન્મ દિવસે માતાએ મારા માટે બાર્બી કેક બનાવી હતી. મારા માતા-પિતા બહુ પ્યારા છે. જન્મ દિવસોએ તેમની મને યાદ આવે છે. આ વખતે જન્મ દિવસે પતિ તરફથી મળેલો ઉપહાર તેમની જિંદગીનો સૌથી સારો ઉપહાર છે.
પતિ ડૅનિયલ વેબર સન્ની લિયોનને તેમની પસંદના ઉપહારો આપે છે. સન્નીએ કહ્યું - આ જન્મ દિવસે તેમણે મને હીરા અને પન્નાનો હાર આપ્યો છે કે જે ખાસ મારા માટે તેમણે બનાવડાવ્યો હતો. હું ભાગ્યશાળી છું કે મને આવો પતિ મળ્યો. હું પોતાના પતિ સાથે એક ખુશ પરિવાર ઇચ્છુ છું. મને દાવતો પસંદ નથી. મારા મિત્રો પણ વધુ નથી. મારો સમય સ્ટુડિયો અને તે પછી ઘરમાં વીતે છે. તેથી જન્મ દિવસે હું રાત્રે 10 વાગ્યે સુઈ ગઈ હતી.
જુઓ સન્ની લિયોનના 33મા જન્મ દિવસે પતિ ડૅનિલય વેબર સાથે 33 તસવીરો :

સન્ની લિયોન-ડૅનિયલ વેબર
સન્ની લિયોન-ડૅનિયલ વેબર

સન્ની લિયોન-ડૅનિયલ વેબર
સન્ની લિયોન-ડૅનિયલ વેબર

સન્ની લિયોન-ડૅનિયલ વેબર
સન્ની લિયોન-ડૅનિયલ વેબર

સન્ની લિયોન-ડૅનિયલ વેબર
સન્ની લિયોન-ડૅનિયલ વેબર

સન્ની લિયોન-ડૅનિયલ વેબર
સન્ની લિયોન-ડૅનિયલ વેબર

સન્ની લિયોન-ડૅનિયલ વેબર
સન્ની લિયોન-ડૅનિયલ વેબર

સન્ની લિયોન-ડૅનિયલ વેબર
સન્ની લિયોન-ડૅનિયલ વેબર

સન્ની લિયોન-ડૅનિયલ વેબર
સન્ની લિયોન-ડૅનિયલ વેબર

સન્ની લિયોન-ડૅનિયલ વેબર
સન્ની લિયોન-ડૅનિયલ વેબર

સન્ની લિયોન-ડૅનિયલ વેબર
સન્ની લિયોન-ડૅનિયલ વેબર

સન્ની લિયોન-ડૅનિયલ વેબર
સન્ની લિયોન-ડૅનિયલ વેબર

સન્ની લિયોન-ડૅનિયલ વેબર
સન્ની લિયોન-ડૅનિયલ વેબર

સન્ની લિયોન-ડૅનિયલ વેબર
સન્ની લિયોન-ડૅનિયલ વેબર

સન્ની લિયોન-ડૅનિયલ વેબર
સન્ની લિયોન-ડૅનિયલ વેબર

સન્ની લિયોન-ડૅનિયલ વેબર
સન્ની લિયોન-ડૅનિયલ વેબર

સન્ની લિયોન-ડૅનિયલ વેબર
સન્ની લિયોન-ડૅનિયલ વેબર

સન્ની લિયોન-ડૅનિયલ વેબર
સન્ની લિયોન-ડૅનિયલ વેબર

સન્ની લિયોન-ડૅનિયલ વેબર
સન્ની લિયોન-ડૅનિયલ વેબર

સન્ની લિયોન-ડૅનિયલ વેબર
સન્ની લિયોન-ડૅનિયલ વેબર

સન્ની લિયોન-ડૅનિયલ વેબર
સન્ની લિયોન-ડૅનિયલ વેબર

સન્ની લિયોન-ડૅનિયલ વેબર
સન્ની લિયોન-ડૅનિયલ વેબર

સન્ની લિયોન-ડૅનિયલ વેબર
સન્ની લિયોન-ડૅનિયલ વેબર

સન્ની લિયોન-ડૅનિયલ વેબર
સન્ની લિયોન-ડૅનિયલ વેબર

સન્ની લિયોન-ડૅનિયલ વેબર
સન્ની લિયોન-ડૅનિયલ વેબર

સન્ની લિયોન-ડૅનિયલ વેબર
સન્ની લિયોન-ડૅનિયલ વેબર

સન્ની લિયોન-ડૅનિયલ વેબર
સન્ની લિયોન-ડૅનિયલ વેબર

સન્ની લિયોન-ડૅનિયલ વેબર
સન્ની લિયોન-ડૅનિયલ વેબર

સન્ની લિયોન-ડૅનિયલ વેબર
સન્ની લિયોન-ડૅનિયલ વેબર

સન્ની લિયોન-ડૅનિયલ વેબર
સન્ની લિયોન-ડૅનિયલ વેબર

સન્ની લિયોન-ડૅનિયલ વેબર
સન્ની લિયોન-ડૅનિયલ વેબર

સન્ની લિયોન-ડૅનિયલ વેબર
સન્ની લિયોન-ડૅનિયલ વેબર

સન્ની લિયોન-ડૅનિયલ વેબર
સન્ની લિયોન-ડૅનિયલ વેબર

સન્ની લિયોન-ડૅનિયલ વેબર
સન્ની લિયોન-ડૅનિયલ વેબર
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
