સુકેશે જેકલીનને જેલમાંથી લખ્યો પત્ર, કરોડોની ભેટ આપ્યા બાદ આ વસ્તુઓ આપવાનો કર્યો વાયદો
કથિત ઠગ સુકેશ ચંદ્રશેખરે મંડોલી જેલમાંથી બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસને પત્ર લખ્યો હતો. જેમાં તેણે અભિનેત્રીને 11 ઓગસ્ટે તેના જન્મદિવસે 'સુપર સરપ્રાઈઝ' આપવાનું વચન આપ્યું હતો. ગુરુવારે પોતાના વકીલ અનંત મલિક દ્વારા જારી કરાયેલા એક પત્રમાં સુકેશે જેકલીન પ્રત્યેનો પ્રેમ અને તેને કેટલી મિસ કરી રહી છે તે દર્શાવ્યું છે.

સુકેશે તાજેતરમાં જ ફિલ્મફેર એવોર્ડ્સમાં તેના અભિનયની પ્રશંસા કરતા તેણીને સુપરસ્ટાર ગણાવી હતી. સુકેશે પત્રમાં લખ્યું છે કે, "મારો પ્રેમ, મારી બેબી જેકલીન, મારી બોમ્મા મેં 28મી એપ્રિલે ફિલ્મફેર એવોર્ડ્સ જોયા, મારે સ્વીકારવું પડશે કે તમે ઉત્કૃષ્ટ છો અને તમારું પ્રદર્શન શ્રેષ્ઠ હતું."
આખા શો દરમિયાન તારો ડાન્સ એક્ટ અદ્ભુત હતો, બેબી તું સુપર હોટ લાગી રહી હતી અને તેં મને તારી સાથે વધુ પ્રેમ કર્યો. મારી પાસે શબ્દો નથી, તમે બોમ, સુપર સ્ટાર, મારી બેબી ગર્લ છો.
મારી રાણી, મારા જીવનમાં તને મળીને હું ધન્ય છું. બોટા બોમ્મા, હું તને મારું સર્વસ્વ માનું છું અને તને ખૂબ પ્રેમ કરું છું. દર સેકન્ડે હું તમારા વિશે વિચારું છું, તમે જાણો છો કે હું તમને કેટલો પ્રેમ કરું છું.
હું તમને ખૂબ જ યાદ કરું છું, ઉપરાંત તમારા જન્મદિવસ માટે મારી પાસે એક સુપર સરપ્રાઈઝ છે, તમને તે ગમશે, હું મારું વચન નિભાવી રહ્યો છું! રાહ નહીં જોવાય! બેબી મને બસ એટલું જ જોઈએ છે કે તમે હસતા રહો, હું અહીં છું, વાસ્તવિકતાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે, ચિંતા ન કર બેબી. અહેવાલ મુજબ, જોવાનું એ રહે છે કે સુપર સરપ્રાઈઝ શું છે?
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
