Pics : પદ્મશ્રી શ્રીદેવી માટે સુબ્રત રૉયે યોજી પાર્ટી
મુંબઈ, 24 એપ્રિલ : સહારા જૂથના સુબ્રત રૉયે તાજેતરમાં જ ભારતના રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના હસ્તે પદ્મશ્રી ઍવૉર્ડ પ્રાપ્ત કરનાર બૉલીવુડ દિવા શ્રીદેવી માટે એક પાર્ટી યોજી.
શ્રીદેવીએ પદ્મશ્રી ઍવૉર્ડ મેળવતાં યોજાયેલ આ પાર્ટીમાં સુબ્રત રૉય, સમગ્ર કપૂર ખાનદાન ઉપરાંત અનેક ફિલ્મી હસ્તીઓએ હાજરી આપી હતી. રાષ્ટ્રપતિએ ગત 5મી એપ્રિલે અનેક લોકોને પદ્મશ્રી ઍવૉર્ડ અર્પણ કર્યા હતાં. તેમાં બૉલીવુડ અભિનેત્રી શ્રીદેવીનો પણ સમાવેશ થાય છે.
સહારા જૂથના સુબ્રત રૉયે શ્રીદેવીને ઍવૉર્ડ મળવાની ખુશીમાં આપેલી આ પાર્ટીમાં શ્રીદેવીનું આખું ફૅમિલી બોની કપૂર, બંને પુત્રીઓ, અનિલ કપૂર, સંજય કપૂર તો હાજર હતાં જ, સાથે જ પ્રભુ દેવા, જિતેન્દ્ર, અનુપમ ખેર અને ગુલશન ગ્રોવર જેવી હસ્તીઓએ પણ હાજરી આપી હતી.
આવો જોઇએ શ્રીદેવી માટે અપાયેલ પાર્ટીની તસવીરી ઝલક.

શ્રીદેવી માટે પાર્ટી આપતાં સુબ્રત
સહારા જૂથના સુબ્રત રૉય દ્વારા યોજાયેલ આ પાર્ટીમાં અનેક અતિથિઓ ઉપસ્થિત હતાં.

શ્રીદેવી માટે પાર્ટી આપતાં સુબ્રત
મધુર ભંડારકર સાથે શ્રીદેવી.

શ્રીદેવી માટે પાર્ટી આપતાં સુબ્રત
પ્રભુ દેવા સાથે શ્રીદેવી.

શ્રીદેવી માટે પાર્ટી આપતાં સુબ્રત
મનીષ મલ્હોત્રા સાથે શ્રીદેવી.

શ્રીદેવી માટે પાર્ટી આપતાં સુબ્રત
પાર્ટીમાં ઉપસ્થિત અનુપમ ખેર અને ગુલશન ગ્રોવર.

શ્રીદેવી માટે પાર્ટી આપતાં સુબ્રત
સુબ્રત રૉય અને અનિલ કપૂર.

શ્રીદેવી માટે પાર્ટી આપતાં સુબ્રત
સુબ્રત રૉય અને પ્રભુ દેવા.

શ્રીદેવી માટે પાર્ટી આપતાં સુબ્રત
પાર્ટીમાં ઉપસ્થિત શાઇના એનસી.

શ્રીદેવી માટે પાર્ટી આપતાં સુબ્રત
મમ્મી શ્રીદેવી માટે અપાયેલ પાર્ટીમાં ઉપસ્થિત પુત્રીઓ ખુશી અને જાહ્નવી.

શ્રીદેવી માટે પાર્ટી આપતાં સુબ્રત
પ્રભુ દેવા અને અનિલ કપૂર.

શ્રીદેવી માટે પાર્ટી આપતાં સુબ્રત
સૌનું ધ્યાન ખેંચતી જાહ્નવી.

શ્રીદેવી માટે પાર્ટી આપતાં સુબ્રત
શ્રીદેવી, અનુપમ ખેર તથા જિતેન્દ્ર.

શ્રીદેવી માટે પાર્ટી આપતાં સુબ્રત
પાર્ટીમાં હાજર મધુ.

શ્રીદેવી માટે પાર્ટી આપતાં સુબ્રત
પતિ બોની કપૂર તથા પુત્રીઓ ખુશી તેમજ જાહ્નવી સાથે શ્રીદેવી.

શ્રીદેવી માટે પાર્ટી આપતાં સુબ્રત
જૂના સંસ્મરણો તાજા થઈ ગયા હશે જિતેન્દ્ર અને શ્રીદેવીને.

શ્રીદેવી માટે પાર્ટી આપતાં સુબ્રત
પાર્ટીમાં હાજર સંજય કપૂર.

શ્રીદેવી માટે પાર્ટી આપતાં સુબ્રત
પતિ બોની તેમજ દીયર અનિલ સાથે શ્રીદેવી.

શ્રીદેવી માટે પાર્ટી આપતાં સુબ્રત
દીયર અનિલ સાથે શ્રીદેવી.

શ્રીદેવી માટે પાર્ટી આપતાં સુબ્રત
શ્રીદેવી માટે યોજાયેલ પાર્ટીમાં શબાના આઝમી અને જાવેદ અખ્તર પણ ઉપસ્થિત રહ્યા હતાં.

શ્રીદેવી માટે પાર્ટી આપતાં સુબ્રત
શ્રીદેવી માટે યોજાયેલ પાર્ટીમાં સોનૂ નિગમ પણ ઉપસ્થિત રહ્યા હતાં.

શ્રીદેવી માટે પાર્ટી આપતાં સુબ્રત
શ્રીદેવી માટે યોજાયેલ પાર્ટીમાં ઉપસ્થિત લક્ષ્મી રાય.

શ્રીદેવી માટે પાર્ટી આપતાં સુબ્રત
સુબ્રત રૉય સાથે શ્રીદેવી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
