ક્લબ 60નું સ્પેશિયલ સ્ક્રીનિંગ : ફારુખ શેખને ભાવભીની શ્રદ્ધાંજલિ
મુંબઈ, 25 માર્ચ : બૉલીવુડના લીજેન્ડરી અભિનેતા ફારુખ શેખને રંગભૂમિ અને સિને જગત ક્યારેય ભુલાવી નહીં શકે. ફારુખ શેખનું ગત 27મી ડિસેમ્બરે અવસાન થયુ હતું અને તેમની છેલ્લી રિલીઝ થયેલી ફિલ્મ ક્લબ 60 હતી. તાજેતરમાં જ ક્લબ 60 ફિલ્મે રિલીઝના સો દિવસ પૂર્ણ કરતાં એક સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજાયું કે જેમાં ક્લબ 60ના કલાકારો સહિત બૉલીવુડની અનેક હસ્તીઓએ હાજર રહી ફારુખ શેખને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી.
ક્લબ 60 ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગની સાથે સાથે ફારૂખને શ્રદ્ધાંજલિ અર્પવાનો પણ કાર્યક્રમ યોજાયો હતો. ફારુખને શ્રદ્ધાંજલિ આર્પવા માટે અનેક બૉલીવુડ હસ્તીઓ આવી પહોંચી હતી. આ સ્ક્રીનિંગમાં દીપા શાહી, સતીશ શાહ, સારિકા, ઇમરાન ખાન, જ્હૉની લીવર અને વિનય પાઠક સહિતની હસ્તીઓ હાજર રહી હતી. બૉલીવુડ સ્ટાર્સ ઉપરાંત ભારતીય ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર દિલીપ વેંગસરકર પણ પત્ની સાથે ફારૂખને શ્રદ્ધાંજલિ આપવા આવ્યા હતા.
ચાલો જોઇએ ક્લબ 60ના સ્પેશિયલ સ્ક્રીનિંગની તસવીરો :

ક્લબ 50 સ્પેશિયલ સ્ક્રીનિંગ
ક્લબ 50 સ્પેશિયલ સ્ક્રીનિંગ.

ક્લબ 50 સ્પેશિયલ સ્ક્રીનિંગ
ક્લબ 50 સ્પેશિયલ સ્ક્રીનિંગમાં દીપા શાહી, સંજય ત્રિપાઠી, સારિકા અને કેતન મહેતા.

ક્લબ 50 સ્પેશિયલ સ્ક્રીનિંગ
ક્લબ 50 સ્પેશિયલ સ્ક્રીનિંગમાં પત્ની મનાલી સાથે દિલીપ વેંગસરકર.

ક્લબ 50 સ્પેશિયલ સ્ક્રીનિંગ
ક્લબ 50 સ્પેશિયલ સ્ક્રીનિંગમાં માતા નુઝહત ખાન સાથે ઇમરાન ખાન.

ક્લબ 50 સ્પેશિયલ સ્ક્રીનિંગ
ક્લબ 50 સ્પેશિયલ સ્ક્રીનિંગ પ્રસંગે ફારુખ શેખને શ્રદ્ધાંજલિ અર્પતા ઇમરાન ખાન.

ક્લબ 50 સ્પેશિયલ સ્ક્રીનિંગ
ક્લબ 50 સ્પેશિયલ સ્ક્રીનિંગ પ્રસંગે ફારુખ શેખને શ્રદ્ધાંજલિ અર્પિતા જ્હૉની લીવર.

ક્લબ 50 સ્પેશિયલ સ્ક્રીનિંગ
ક્લબ 50 સ્પેશિયલ સ્ક્રીનિંગ પ્રસંગે ફારુખ શેખને શ્રદ્ધાંજલિ અર્પતા મોના વાસુ.

ક્લબ 50 સ્પેશિયલ સ્ક્રીનિંગ
ક્લબ 50 સ્પેશિયલ સ્ક્રીનિંગમાં નુઝહત ખાન, ઇમરાન ખાન, સંજય ત્રિપાઠી અને સારિકા.

ક્લબ 50 સ્પેશિયલ સ્ક્રીનિંગ
ક્લબ 50 સ્પેશિયલ સ્ક્રીનિંગ પ્રસંગે સારિકા અને જ્હૉની લીવર.

ક્લબ 50 સ્પેશિયલ સ્ક્રીનિંગ
ક્લબ 50 સ્પેશિયલ સ્ક્રીનિંગ પ્રસંગે ફારુખ શેખને શ્રદ્ધાંજલિ અર્પતા સારિકા, દીપા શાહી અને કેતન મહેતા.

ક્લબ 50 સ્પેશિયલ સ્ક્રીનિંગ
ક્લબ 50 સ્પેશિયલ સ્ક્રીનિંગ પ્રસંગે ફારુખ શેખને શ્રદ્ધાંજલિ અર્પતા સારિકા.

ક્લબ 50 સ્પેશિયલ સ્ક્રીનિંગ
ક્લબ 50 સ્પેશિયલ સ્ક્રીનિંગ પ્રસંગે ફારુખ શેખને શ્રદ્ધાંજલિ અર્પતા સારિકા અને વિનય પાઠક.

ક્લબ 50 સ્પેશિયલ સ્ક્રીનિંગ
ક્લબ 50 સ્પેશિયલ સ્ક્રીનિંગમાં વિરાફ પટેલ અને સારિકા.

ક્લબ 50 સ્પેશિયલ સ્ક્રીનિંગ
ક્લબ 50 સ્પેશિયલ સ્ક્રીનિંગ પ્રસંગે પત્ની સાથે ફારુખ શેખને શ્રદ્ધાંજલિ અર્પતા સતીશ શાહ.

ક્લબ 50 સ્પેશિયલ સ્ક્રીનિંગ
ક્લબ 50 સ્પેશિયલ સ્ક્રીનિંગમાં શરત સક્સેના અને સતીશ શાહ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
