બાપ રે! આ હિરોઇનોની પહેલાની તસવીરો જોશો તો તમે તેને ઓળખી નહીં શકો!
આજે અમે તમને કેટલીક જાણીતી સાઉથની હિરોઇનોની પહેલાની અને હાલની તસવીરો બતાવવાના છીએ. જો જોઇને તમારું મોઢામાંથી બાપ રે! જેવા ઉદ્દગારો ના નીકળી જાય તો નવાઇ નહીં.
જો કે આ ફોટોમાં શ્રીદેવી અને જયા પ્રદા જેવી અભિનેત્રીઓ પણ છે જે એવરગ્રીન લાગે છે તો સાથે જ કાજલ અગ્રવાલ, તમન્ના ભાટિયા અને શ્રિયા સરનની પણ કેટલીક તેવી તસવીરો છે જેન જોઇને તમે કહેશે કે આ હિરોઇન પહેલા આવી લાગતી હતી. તો આશ્ચર્યચક્તિ થવા માટે થઇ જાવ તૈયાર અને જુઓ આ ફોટોસ્લાઇડર...

કાજલ અગ્રવાલ
કાજલ અગ્રવાલ પહેલા આવી લાગતી હતી પણ હવે તે ગ્લેમર્સ ડોલ બની ગઇ છે.

સમન્થા
ગર્લ નેક્ટ ડોર લાગતી સમન્થાની પહેલાની અને હાલ તસવીરો જોઇને લાગે છે કે ગ્લેમરનો તડકો ભલ ભલાને સુંદર બનાવી દે છે.

નયનતારા
આ સીધી સાદી સાઉથની સિમ્પલ ગર્લ લાગતી નયનતારાને પહેલાની તસવીર તો જુઓ અને હવે તો એકદમ ફરક છે.

તમન્ના ભાટિયા
તો વળી તમન્ના ભાટિયાની આ પહેલાની અને આજની તસવીર જુઓ કેટલા ફરક છે! જો કે તે વાત તો છે કે બન્ને ફોટોમાં તમન્ના લાગે છે બ્યૂટિફૂલ.

શ્રિયા સરન
શ્રિયા સરનની પહેલાની હાલની તસ્વીર. જો કે એક વાત છે કે શ્રેયા પહેલેથી જ સ્ટાઇલ દિવા હતી અને આજે પણ છે.

અમલા પોલ
સાઉથની દિપીકા પાદુકોણ ગણાતી અમલા પોલની સ્કૂલની આ તસવીર તો જુઓ. કોઇ માને નહીં કે આ અમલા પોલ છે.

મીનાક્ષી
ગ્લેમર અને બ્યૂટિફૂલ મીનાક્ષીની હાલની તસવીર જુઓ. કેટલી બદલાઇ ગઇ છે તે.

જયા પ્રદા
જયા પ્રદાએ તેના ફિલ્મ કેરિયરને બાય બાય કરી દીધું છે અને રાજકારણના રસ્તે તે ચાલી નીકળી છે પણ તેમ છતાં એક વાત તો સ્વીકારવી જ પડશે કે જયા પ્રદાએ પોતાની જાતને મેન્ટેન કરી છે.

શ્રીદેવી
શ્રીદેવી ફિલ્મોમાં પહેલા જેવી દેખાતી હતી તેવી આજે પણ દેખાય છે શ્રીની સુંદરતા તો એવરગ્રીન છે.

રંભા
રંભા પહેલા પણ ભરાવદાર હતી અને આજે પણ.

હંસિકા
હંસિકા પહેલા ચૂલબૂલી લાગતી હતી પણ હવે તે મેચ્યોર લાગે છે.

અંજલિ
અંજલિની પહેલા અને અત્યારની તસ્વીરમાં કેટલો ફરક છે તેની ચાડી તો આ ફોટો જ ખાય છે!

અનુષ્કા
બાહુબલીની આ અભિનેત્રી પહેલા આવી લાગતી હતી.

આસીન
આસીનની આ પહેલાની તસ્વીર અને આ હાલની તસવીર લાગે છે ને ફરક!

ત્રિશા
ત્રિશાને જે લોકો પહેલેથી જાણે છે તે એમ જ કહે છે કે ત્રિશા પહેલા જેવી હતી તેવી જ અત્યારે પણ લાગે છે.

નમિતા
નમિતાની પહેલાની તસવીરો જોઇને તમને શોક લાગી જશે. પ્લસ સાઇઝની મોડેલ લાગતી નમિતા તેના શરીર પરથી ચરબીમાં ધણા થરો ઉતારી દીધા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
