Sonarika Bhadoria Bikini : ઠંડી વચ્ચે ટીવીની સંસ્કારી વહુએ બિકીનીમાં સોશિયલ મીડિયાનો પારો ઉચક્યો, જુઓ ફોટો
Sonarika Bhadoria Bikini : ટીવી શો દેવો કે દેવ મહાદેવથી ઘર ઘર સુધી ફેમસ થયેલી અભિનેત્રી સોનારિકા ભદોરિયા રિયલ લાઈફમાં બોલ્ડ અને ગ્લેમરસ અભિનેત્રી છે.
હાલમાં જ લગ્ન કરનારી સોનારિકા સમયે સમયે તેના બોલ્ડ અને ગ્લેમરસ ફોટો શેર કરીને સોશિયલ મીડિયાનો પારો ઉચકતી રહે છે. હવે સોનારિકાએ ફરીથી બોલ્ડનેસનો તડકો માર્યો છે.

સોનારિકા છેલ્લા કેટલાક સમયથી ટીવીથી દુર છે અને આ દિવસોમાં પતિ સાથે વેકેશનનો આનંદ લઈ રહી છે. અહીંથી સોનારિકાએ તેના બોલ્ડ બિકીની ફોટો શેર કર્યા છે.
હાલમાં જ સોનારિકા ભદૌરિયાએ તેના લેટેસ્ટ બિકીની ફોટોને તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. આ ફોટોએ આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે. ફોટોમાં સોનારિકા ફુલ મસ્તીમાં જોવા મળી રહી છે.
સોનારિકા દરિયા વચ્ચે બોટ પર બેઠી છે અને પિંક બિકીનીમાં પોઝ આપી રહી છે અને પોતાની સેક્સી સ્ટાઈલ બતાવી રહી છે. તસવીરોમાં તેણી પતિ સાથે રોમાન્સ કરતી જોવા મળી રહી છે. અન્ય ફોટોમાં તે દરિયામાં કિલર મૂવ્સ બતાવતી જોઈ શકાય છે.
એક ફોટોમાં સોનારિકા બ્લુ ડ્રેસમાં અદભૂત દેખાઈ રહી છે અને એક વીડિયોમાં તે પાર્ટી કરતી પણ જોઈ શકાય છે. ફોટા અને વીડિયોની સાથે અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું છે કે, Worm December postcard.
સોનારિકાના આ ફોટો તેના ફેન્સને ખુબ જ પસંદ આવી રહ્યાં છે. જણાવી દઈએ કે, દેવોં કે દેવ મહાદેવ સિવાય સોનારિકા ભદૌરિયા ટીવી શો તુમ દેના સાથ મેરા, ઈશ્ક મેં મરજાવાં, દાસ્તાન એ મોહબ્બત અને પૃથ્વી વલ્લભમાં જોવા મળી છે. તે સાઉથની ફિલ્મોમાં પણ સક્રિય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
