Pics : સોનમની બેવકૂફિયાંમાં બિકિની અને લિપલૉક પણ!
મુંબઈ, 6 ફેબ્રુઆરી : બૉલીવુડ અભિનેત્રી અને રાંઝણા ગર્લ સોનમ કપૂર આજકાલ બેવકૂફિયાંમાં વ્યસ્ત છે. બૉલીવુડમાં સાવરિયા ફિલ્મ દ્વારા રણબીર કપૂર સાથે કૅરિયર શરૂ કરનાર સોનમ કપૂર ગત વર્ષે રાંઝણા અને ભાગ મિલ્ખા ભાગ જેવી હિટ ફિલ્મો આપ્યા બાદ સાતમા આસમાને છે અને હવે તેઓ બેવકૂફિયાં કરવાનાં છે.
હા જી. સૌ જાણે જ છે કે સોનમ કપૂરની આગામી ફિલ્મ બેવકૂફિયાં છે કે જેમાં તેમના હીરો આયુષ્માન ખુરાના છે અને ઋષિ કપૂર પણ લીડ રોલમાં છે. તાજેતરમાં જ ફિલ્મનું પોસ્ટર રિલીઝ થયું છે કે જેમાં સોનમ, આયુષ્માન અને ઋષિ ત્રણેય દેખાઈ રહ્યાં છે. આયુષ્માન સોનમનો હાથ પકડી તેમને રિંગ પહેરાવતા નજરે પડે છે, તો ઋષિ કપૂર ત્રાંસી નજરે જોઈ રહ્યાં છે. સોનમ કપૂર આ પોસ્ટરમાં ફની અંદાજમાં દેખાય છે.
દરમિયાન યશ રાજ બૅનર હેઠર નિર્મિત બેવકૂફિયાં ફિલ્મની વધુ કેટલીક તસવીરો બહાર આવી છે. નૂપુર અસ્થાના દિગ્દર્શિત બેવકૂફિયાં ફિલ્મની આ નવી તસવીરોમાં સોનમ કપૂર બિકિનીમાં દેખાઈ રહ્યાં છે. એક તસવીરમાં તો સોનમ-આયુષ્માન પાણીની અંદર રોમાંસ કરતાં નજરે પડે છે.
ચાલો કરીએ બેવકૂફિયાં ફિલ્મની તસવીરી સફર :

બેવકૂફિયાં ફિલ્મની તસવીરી ઝલક
બેવકૂફિયાં ફિલ્મના હીરો આયુષ્માન ખુરાના છે.

બેવકૂફિયાં ફિલ્મની તસવીરી ઝલક
આયુષ્માન ખુરાના વિકી ડોનરની સફળતા બાદ બૉલીવુડમાં સ્થાપિત થયાં છે.

બેવકૂફિયાં ફિલ્મની તસવીરી ઝલક
આયુષ્માન એક વખત ટેલીવિઝન એંકર અને હોસ્ટ તરીકે જાણીતા હતાં.

બેવકૂફિયાં ફિલ્મની તસવીરી ઝલક
બેવકૂફિયાં ફિલ્મમાં ઋષિ કપૂર પણ છે.

બેવકૂફિયાં ફિલ્મની તસવીરી ઝલક
ઋષિ કપૂરની બૉલીવુડમાં બીજી ઇનિંગ પૂરપાટ દોડી રહી છે.

બેવકૂફિયાં ફિલ્મની તસવીરી ઝલક
ઋષિ કપૂરને કૅરેક્ટર રોલ ફાવી ગયાં છે અને તેમણે નમસ્તે લંડન, યે હૈ જલવાથી લઈ બેશરમ ફિલ્મોમાં કૅરેક્ટર રોલ કર્યાં છે.

બેવકૂફિયાં ફિલ્મની તસવીરી ઝલક
બેવકૂફિયાં ફિલ્મના હીરોઇન સોનમ કપૂર છે.

બેવકૂફિયાં ફિલ્મની તસવીરી ઝલક
સોનમે બૉલીવુડમાં સાવરિયા ફિલ્મ સાથે પ્રવેશ કર્યો હતો.

બેવકૂફિયાં ફિલ્મની તસવીરી ઝલક
સોનમ કપૂરની પ્રથમ ફિલ્મ આજના રૉકસ્ટાર અને હિટ હીરો રણબીર કપૂર સાથે હતી, પરંતુ તે ફિલ્મ ફ્લૉપ ગઈ હતી.

બેવકૂફિયાં ફિલ્મની તસવીરી ઝલક
સોનમ-આયુષ્માન તરીકે બેવકૂફિયાંમાં લોકોને નવી જોડી જોવા મળશે.

બેવકૂફિયાં ફિલ્મની તસવીરી ઝલક
ફિલ્મનું નામ બેવકૂફિયાં છે અને તેથી સ્પષ્ટ છે કે ફિલ્મમાં કૉમેડીનો તડકો હશે.

બેવકૂફિયાં ફિલ્મની તસવીરી ઝલક
ફિલ્મની તસવીરો કહે છે કે સોનમ-આયુષ્માને આ ફિલ્મમાં ફની રોલ કર્યો હશે.

બેવકૂફિયાં ફિલ્મની તસવીરી ઝલક
બેવકૂફિયાં ફિલ્મમાં કૉમેડી સાથે રોમાંસ પણ જોવા મળશે.

બેવકૂફિયાં ફિલ્મની તસવીરી ઝલક
મસ્તીના મૂડમાં સોનમ-આયુષ્માન.

બેવકૂફિયાં ફિલ્મની તસવીરી ઝલક
બેવકૂફિયાં ફિલ્મમાં સોનમ કપૂર અને આયુષ્માન ખુરાના વચ્ચે લિપલૉક સીન પણ છે.

બેવકૂફિયાં ફિલ્મની તસવીરી ઝલક
બેવકૂફિયાં યશ રાજ બૅનરની ફિલ્મ છે.

બેવકૂફિયાં ફિલ્મની તસવીરી ઝલક
બેવકૂફિયાં ફિલ્મમાં સોનમ કપૂરે બિકિની પહેરી છે અને પાણીની અંદર આયુષ્માન સાથે મનમૂકીને રોમાંસ કર્યું છે.

બેવકૂફિયાં ફિલ્મની તસવીરી ઝલક
સોનમ કપૂર અગાઉ અનેક ફોટોશૂટ બિકિનીમાં કરાવી ચુક્યાં છે.

બેવકૂફિયાં ફિલ્મની તસવીરી ઝલક
સોનમ કપૂરે નવા વર્ષની ઉજવણી દરમિયાન પણ બિકિની પહેરી પોઝ આપ્યા હતાં.

બેવકૂફિયાં ફિલ્મની તસવીરી ઝલક
બેવકૂફિયાં ફિલ્મનું દિગ્દર્શન નૂપુર અસ્થાનાએ કર્યું છે.

બેવકૂફિયાં ફિલ્મની તસવીરી ઝલક
નૂપુર અસ્થાના અગાઉ મુઝસે ફ્રેંડ્સશિપ કરોગેમાં કામ કરી ચુક્યાં છે.

બેવકૂફિયાં ફિલ્મની તસવીરી ઝલક
બેવકૂફિયાં ફિલ્મ મધ્યમ વર્ગમાંથી આવતા મોહિત અને માયરાની વાર્તા છે.

બેવકૂફિયાં ફિલ્મની તસવીરી ઝલક
મોહિત અને માયરા પોતાના જીવનને બહેતર બનાવવાની કોશિશમાં જોતરાયેલા છે.

બેવકૂફિયાં ફિલ્મની તસવીરી ઝલક
મોહિત-માયરા વચ્ચે દિવાળ બની ઊભા હોય છે ઋષિ કપૂર.

બેવકૂફિયાં ફિલ્મની તસવીરી ઝલક
ઋષિ કપૂર નથી ઇચ્છતાં કે મોહિત-માયરાના લગ્ન થાય.

બેવકૂફિયાં ફિલ્મની તસવીરી ઝલક
ઋષિ કપૂર સોનમના પિતાના રોલમાં છે.

બેવકૂફિયાં ફિલ્મની તસવીરી ઝલક
બેવકૂફિયાં ફિલ્મ 14મી માર્ચે રિલીઝ થવાની છે.

બેવકૂફિયાં ફિલ્મની તસવીરી ઝલક
સોનમ કપૂરની આ અગાઉ રાંઝણા ફિલ્મ સુપર હિટ રહી હતી.

બેવકૂફિયાં ફિલ્મની તસવીરી ઝલક
આયુષ્માન ખુરાના પણ વિકી ડોનરની સફળતા સાથે બૉલીવુડમાં પગ જમાવી ચુક્યાં છે.

બેવકૂફિયાં ફિલ્મની તસવીરી ઝલક
આયુષ્માન ખુરાના છેલ્લે નૌટંકી સાલા ફિલ્મમાં દેખાયા હતાં.

બેવકૂફિયાં ફિલ્મની તસવીરી ઝલક
સોનમ કપૂર ભાગ મિલ્ખા ભાગ જેવી સફળ ફિલ્મનો પણ ભાગ રહી ચુક્યાં છે.

બેવકૂફિયાં ફિલ્મની તસવીરી ઝલક
સોનમ-આયુષ્માનનું લિપલૉક દૃશ્ય.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
