Photoshoot : ફેમિનાના કવર પેજ પર છવાઈ રાંઝણા ગર્લ
મુંબઈ, 2 મે : બૉલીવુડના સ્ટાઇલિશ ગર્લ સોનમ કપૂર અનેક પ્રતિષ્ઠિત મૅગેઝીનોના કવર પેજની શોભમાં અભિવૃદ્ધિ કરી ચુક્યાં છે. આ વખતે સોનમ કપૂર પુનઃ એક વાર ફેમિના મૅગેઝીનના કવર પેજ ઉપર છવાયાં છે.
સોનમ કપૂર ફેમિના કવર પેજ ઉપર સમ્પૂર્ણપણે વેસ્ટર્ન લુકમાં નજરે પડી રહ્યાં છે. સોનમ કવર પેજ પર સ્ટાઇલિશ કો-પેંટ પહરેલા દેખાય છે. સ્ટાઇલિશ સોનમે મૅગેઝીનના કવર પેજની તસવીર ટ્વિટર ઉપર પોસ્ટ કરી છે. તેમણે તાજેતરમાં જ ફેમિના માટે ફોટોશૂટ પણ કરાવ્યુ હતું. તેઓ આ અગાઉ પણ ફેમિનાના કવર પેજ ઉપર આવી ચુક્યાં છે. આ ઉપરાંત તેઓ સ્ટાર, ગ્રેઝિયા, એલે, બ્રાઇડલ વિગેરે મૅગેઝીનોના કવર પેજો પણ શોભાવી ચુક્યાં છે.
ચાલો જોઇએ ફેમિના માટે કરાયેલ સોનમનું ફોટોશૂટ :

ફેમિના માટે સોનમ કપૂરનું ફોટોશૂટ
ફેમિના માટે સોનમ કપૂરનું ફોટોશૂટ

ફેમિના માટે સોનમ કપૂરનું ફોટોશૂટ
ફેમિના માટે સોનમ કપૂરનું ફોટોશૂટ

ફેમિના માટે સોનમ કપૂરનું ફોટોશૂટ
ફેમિના માટે સોનમ કપૂરનું ફોટોશૂટ

ફેમિના માટે સોનમ કપૂરનું ફોટોશૂટ
ફેમિના માટે સોનમ કપૂરનું ફોટોશૂટ

ફેમિના માટે સોનમ કપૂરનું ફોટોશૂટ
ફેમિના માટે સોનમ કપૂરનું ફોટોશૂટ

ફેમિના માટે સોનમ કપૂરનું ફોટોશૂટ
ફેમિના માટે સોનમ કપૂરનું ફોટોશૂટ












Click it and Unblock the Notifications
