સોનમ કપૂરે કરી હતી મધુબાલાની નકલ
મુંબઈ, 9 મે : બૉલીવુડ અભિનેત્રી સોનમ કપૂરે જણાવ્યું કે તેઓ જૂના અને પરમ્પરાગત ફૅશનના દીવાના છે તથા એક કાર્યક્રમ દરમિયાન તેમણે હિન્દી ફિલ્મોના જાણીતા અભિનેત્રી મધુબાલાની સાડી પહેરવાની સ્ટાઇલ તેમજ તેમની જેમ સજવાની નકલ કરી હતી.

બૉલીવુડ હાલ ભારતીય સિનેમાના 100 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરી રહ્યું છે. સોનમ કપૂરે આ સંદર્ભે જણાવ્યું - મધુબાલાએ એક ફિલ્મના ગીત અચ્છા જી મૈં હારી... માં ખૂબ જ સુંદર રીતે એક સાડી પહેરી હતી અને મેં તેવી જ સાડી તે જ રીતે ફિલ્મફૅરની પ્રેસ કૉન્ફરંસમાં પહેરી હતી. તે કાળા રંગની કિનારી સાથે આસમાની રંગની સુંદર સાડી હતી અને તેની સાથે પાછળની બાજુ બટન લાગેલ અડધાથી થોડીક વધુ બાંહનું બ્લાઉઝ હતું.
બૉલીવુડમાં પોતાના ફૅશન તેમજ સ્ટાઇલ માટે જાણીતાં સોનમે કાર્યક્રમમાં જૂના જમાનાની હૅરસ્ટાઇલ સાથે બરાબર એવી જ સાડી પહેરી હતી અને લાલ કલરની લિપસ્ટિક લગાવી હતી કે જે મધુબાલાની ઓળક હતી. મધુબાલા ઉપરાંત સોનમ કપૂરને સાધના, શર્મિલા ટૅગોર, સ્મિતા પાટિલ તથા શબાના આઝમી પસંદ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
