Pics : સન્ની-પૂનમને પણ શરમાવે તેવું સોનમનું હૉટ ફોટોશૂટ
મુંબઈ, 9 ઑક્ટોબર : રાંઝણા ગર્લ સોનમ કપૂર વધુમાં વધુ હૉટ થતા જાય છે. સન્ની લિયોન અને પૂનમ પાન્ડે તથા વીણા મલિકની જેમ સોનમ કપૂર પણ તાજેતરમાં હૉટ બન્યાં છે. એટલું જ નહીં, એક ફોટોશૂટ દરમિયાન સોનમે સન્ની અને પૂનમને પણ શરમાવે તેવા પોઝ આપ્યાં છે.
જીક્યૂ મૅગેઝીનના જીક્યૂ મેન્સ ઑફ ધ ઈયર ઑક્ટો 2013ની આવૃત્તિ માટે સોનમ કપૂરે જોરદાર હૉટ એન સેક્સી અવતાર ધારણ કર્યો છે. આ ફોટોશૂટ દરમિયાન સોનમે પોતાના સ્તનોને મન મૂકીને એક્સપોઝ કર્યાં છે. આ ફોટોશૂટમાં સોનમને જોઈને લાગે છે કે તેમણે અંડરગારમેંટ્સ પણ કદાચ નથી પહેર્યાં કે જેથી તેમના ક્લીવેઝિસ કંઈક વધુ જ એક્સપોઝ થતા હતાં. ફોટોશૂટ માટે સોનમે બ્લૅક ડ્રેસ સિલેક્ટ કરી હતી, જ્યારે તેમની લિપસ્ટિક લાલ કલરની અને નખ કાળા કલરના છે.
આવો તસવીરોમાં જોઇએ સોનમ કપૂરનો હૉટ એન સેક્સી અવતાર :

સોનમનું હૉટ ફોટોશૂટ
સોનમનું હૉટ ફોટોશૂટ.

સોનમનું હૉટ ફોટોશૂટ
સોનમનું હૉટ ફોટોશૂટ.

સોનમનું હૉટ ફોટોશૂટ
સોનમનું હૉટ ફોટોશૂટ.

સોનમનું હૉટ ફોટોશૂટ
સોનમનું હૉટ ફોટોશૂટ.

સોનમનું હૉટ ફોટોશૂટ
સોનમનું હૉટ ફોટોશૂટ.

સોનમનું હૉટ ફોટોશૂટ
સોનમનું હૉટ ફોટોશૂટ.

સોનમનું હૉટ ફોટોશૂટ
સોનમનું હૉટ ફોટોશૂટ.












Click it and Unblock the Notifications
